________________
vvvvvvvvvvvv૧૫,
૩૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. નિર્યુકિતકાર કહે છે. આદાન વિગેરે-કાર્યને અર્થિ લે, તે આદાન, (કર્મણિ પ્રગમાં ચુટ-પ્રત્યય) (અથવા કરણના અર્થમાં) જેના વડે લઈએ ગ્રહણ કરીએ સ્વીકારીએ મનમાં વિચારેલી વાત-તે આદાન છે. અને આદાનને પયય ગ્રહણ છે, તે આદાન પ્રહણ બંનેના નિક્ષેપાનાં બે ચેકડાં થાય છે, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ આદાન, તેમાં નામ તથા સ્થાપના વધારે જરૂરનાં નથી, દ્રવ્ય આદાનમાં વિત્ત (ધન) છે, કારણ કે ગૃહસ્થો બધાં કાર્યો છેડીને ભારે શ્રમ વેઠી ધનને પેદા કરે છે, તે વડે અથવા બે પગાં ચોપગાં વિગેરે તે દ્રવ્ય વડે ખરીદાય છે.
ભાવ આદાનભાવ આદાન બે પ્રકારનું છે પ્રશસ્ત અપ્રશસ્ત-અપ્રશ. સ્તમાં કોધાદિને ઉદય અથવા મિથ્યાત્વ અવિરતિ વિગેરે છે, પ્રશસ્તમાં ઉત્તર ઉત્તરગુણની શ્રેણિ વડે વિશુદ્ધ અધ્યવસાયના કંડકનું ઉપાદાન (નિર્મળ ભાવ થવા) અથવા સમ્યમ્ જ્ઞાન વિગેરે પ્રકટ થાય તે, આ વિષય બતાવવા માટે જ આ અધ્યયન સમજવું, એજ પ્રમાણે ગ્રહણમાં પણ નિગમ સંગ્રહ વ્યવહાર રૂજુસૂત્ર અર્થનયના અભિપ્રાય વડે આદાનપદ સાથે શૉંદ્ર વિગેરેના એક અર્થવાળા શબ્દો છે, તેમ જાણવું, પણ પાછલા ત્રણ નય શબ્દ સમભિરૂઢ ઈવૈભૂત એ ત્રણ નિયના અભિપ્રાય વડે જુદા જુદા શબ્દ આદાન તથા ગ્રહણ