________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
( ૩૩૩
w
wwvvvvvv
આ અધ્યયનથી બતાવે છે આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વારો ઉપક્રમ વિગેરે થાય છે, તેમાં ઉપક્રમમાં રહેલે અર્વાધિકાર (વિષય) આ છે, કે આત (ઉપગવાળા) ચારિત્રવાળા સાધુએ થવું, નિર્મળ સંયમ પાળવું) નામ નિષ્પન્નનિક્ષેપોમાં આદાનીય એવું નામ છે, મેક્ષને અભિલાષી બધાં કર્મ ક્ષય કરવા માટે જે જ્ઞાન વિગેરે મેળવે છે, તે અહીં કહે છે, એ માટે આદાનીય એવું નામ સ્થાપ્યું છે, અને પર્યાય દ્વારવડે સુગ્રહ નામ સ્વીકારેલું છે એટલે આદાન તથા તેને પર્યાય ગ્રહણ શબ્દના નિક્ષેપો કરવાનો નિર્યુકિતકાર કહે છે, आदाणे गहणंमि य णिक्खेवो होति दोहवि चउक्को एगट्ठ नाणटुं च होज पगयं तु आदाणे ॥ नि १३२॥
આદાન અને ગ્રહણ એક અર્થમાં છે, માટે તે બંનેને નિક્ષેપ ચાર પ્રકારે છે, પણ ચાર નય પ્રથમના એક અર્થમાં ચાલે છે, તેથી તે બંને એકાથી છે, પણ પાછલા ત્રણનય વડે જુદા જુદા અર્થ છે, પણ આપણે તો આદાન શબ્દનું કામ હોવાથી તે નામ રાખ્યું છે. . . .
ટી. અ. અથવા જમતીયં એવું સૂત્ર ગાથાના પહેલા કાવ્યના પહેલા શબ્દ વડે. આ અધ્યયનનું નામ છે, અને તે આદાન પદ વડે આદિમાં લઈએ તે આદાન અને તેજ ગ્રહણ છે તે બે આદાન રહણ શબ્દના નિક્ષેપા માટે