________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
जमतीतं पडुपनं आगमिस्सं च णायओ
सव्वं मन्नति तं ताई दसणावरणंतए।स.॥ - અતીત વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું જેને જ્ઞાન હોય અને તે પ્રમાણે માને તે સર્વ જીવન રક્ષક હોય, તેજ દર્શનાવરણીય કર્મને ક્ષય કરે (પછી તે કેવળજ્ઞાની થાય.)
ટી. અ.–આ સૂત્રને પૂર્વના સૂત્ર સાથે સંબંધ કહેવા જોઈયે. તે કહે છે–આદેયવાક્ય વાળ જે કુશળ સાધુ પ્રગટ છે તે શાસ્ત્રમાં બતાવેલી સમાધિ કહેવાને ગ્ય છે. અને જે સાધુ પૂર્વે થયેલું, વર્તમાનમાં થતું અને ભવિષ્યમાં થનારું બધું જાણે છે તેજ આ શાસ્ત્રનું રહસ્ય કહેવાને ગ્ય છે પણ બીજે નથી. પરંપર સૂત્ર સંબંધ જે અતીત અનાગત અને વર્તમાન એ ત્રણે કાળનો જાણનારો છે તેજ અશેષ બંધનેને જાણનાર અને તોડનાર છે અથવા જે બંધનેને જાણે છે તથા તેડે છે તેજ આ તત્વ કહી શકે છે. તેજ પ્રમાણે બીજા સૂત્રને સંબંધ પણ પિતાની બુદ્ધિ વડે કહેવું જોઈએ તેથી આ પ્રમાણે બતાવેલા સંબંધથી આ સૂત્રની વ્યાખ્યા કહીયે છીએ. - જે કંઈ પણ દ્રવ્યની જાતિ પૂર્વે હતી, હમણું છે ભવિ
ધ્યમાં થશે, તે બધાનું યથાવસ્થિત સ્વરૂપ કહેવાથી તે જ્ઞાની પુરૂષ નાયક-પ્રણેતા છે. યથાવસ્થિત વરતુ સ્વરૂપ બતાવવું