________________
૩૧૦]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
શકે, પણ તે જ શિષ્ય ગુરૂકુળવાસમાં રહીને જિનેશ્વરના વચને સાંભળીને શીખીને નિપુણ થાય છે, તે જેમ અટવિને નેતા સૂર્ય ઉગતાં આંખથી રસ્તો શોધી લે તેમ આ શિષ્ય અજ્ઞાન આવરણ દૂર થતાં આંખથી જેવા માફક જીવ અજીવ વિગેરે નવે પદાર્થો (ત) ને દેખે છે તેને સાર આ છે કે ઈદ્રિયેની જોડે પદાર્થના સંબધથી સાક્ષાત્પણે ઘડા વિગેરે આંખથી ખુલ્લા પદાર્થો દેખાય છે, એ પ્રમાણે સર્વજ્ઞ પ્રભુના આગમથી ઝણ છપા રહેલા તથા દર રહેલા સ્વર્ગ મક્ષ દેવતા વિગેરે તેને ખુલે ખુલ્લા શંકારહિત સમજાય છે, વળી કદાચિત્ આંખથી દેખેલે આંખની કસરથી પદઈ બીજી રીતે પણ (જૂઠ) દેખાય છે, જેમકે મારવાડની રેતીના રણમાં સૂર્યના મધ્યાન્ડના તડકામાં પાણીની ભ્રાંતિને દેખાવ થાય છે, કેસુડાને સમૂહ બળતા અંગારા માફક દેખાય છે, પણ સર્વજ્ઞ પ્રભુના કહેલા સિદ્ધાંતમાં જરાપણ દોષ નથી, જે દોષ આવે તે સર્વજ્ઞપણામાં હાનિ થાય, જિનેશ્વરે કહેલા સિદ્ધાંતને અસર્વરને કહેલે સિદ્ધાંત નિષેધ ન કરી શકે. उडं अहेयं तिरियं दिसासु
तसा य जे थावरा जे य पाणा सया जए तेसु परिव्वएज्जा
મા.પોતે વિઘમાળ પારકા