________________
૩૧૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ' આ પ્રમાણે તે ગીતાર્થ બબર રીતે ધર્મ કહેતાં પિતાના તથા પરના તારક બને છે.
णो छायए णोऽवि य लसएज्जा .: माण ण सेवेज पगासण च ण यावि पन्ने परिहास कुज्जा
થા ઇન્ડસિયાવર વિવારે ના ૨૧ બહુ ભણેલ હોય તે પણ ખરે અર્થ ન ઢાંકી દે, તેમ ખરો અર્થ બદલી ન નાખે, મન અહંકાર ન કરે, તેમ પિતાના ગુણે પિતે ન પ્રકાશ, પિતે ગીતાર્થ હોય અને સામે અગીતાર્થ હોય તો પણ તેની મશ્કરી ન કરે, તેમ કેઈને ધન પુત્ર આયુને આશીર્વાદ ન આપે,
ટી. અ–વળી વ્યાખ્યાન કર્તા વિષય બોલતાં કોઈ વખત બીજી રીતે પણ અર્થ કરે, તેને નિષેધ કરવા કહે છે, તે પ્રશ્ન સમજાવનાર સર્વ અર્થ (વિષય) ને આશ્રય કરેલ હોવાથી રત્નના કરંડીયા (ઉત્તમ દાબડા) સમાન અથવા કુત્રિકા આપણા દેવી અધિષ્ઠિત સર્વ વસ્તુ વેચનારી દુકાન) જે હેવાથી તે ચાદ પૂર્વ ભણેલે અથવા કોઈ નામી આચાર્ય પાસે ભણેલે બુદ્ધિમાન સાધુ વિશ્વયં સમજનારે કેઈપણ કારણે સાંભળનાર ઉપર કેપેલ હોય તે પણ સૂત્ર અને ઉલટી રીતે નહિ અથવા પિતાના આચાર્યનું