________________
૩૨૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
થડે, તથા વાક્ય લાંબાં દેડકાના અવાજ જેવાં અર્કવિટવિકાષ્ટિક આકડાના ઝાડનાં સૂકાં લાકડાં દેખવામાં ઘણું પણ બળવાન ગુણ શેડો એવું આડંબરનાં વાક્ય ન બોલે, અથવા નિરૂદ્ધ-થોડા કાળમાં સમજાવાનું તે વ્યાખ્યાન વ્યાકરણ તર્ક વિગેરેમાં પ્રવેશ કરીને પ્રસક્તિ અનુપ્રસતિ (આડી અવળી થોડી સંબંધવાળી વાતે) જોડીને લાંબા કાળવાળું ન કરે કે સાંભળનાર કંટાળીને ઉંઘે કે ભણવું છોડી દે) सो अत्थो वत्तव्यो जो भणइ अक्खरेहिं थोवेहिं जो पुण शेवो बहु अक्खरेहिं सो होइ निस्सारो ॥१॥
તે અર્થ કે વિષય કહે કે શેડા અક્ષરમાં ઘણું કહેવાય, પણ જેમાં અર્થ થડા હોય અને વાકય લાંબા અક્ષરનાં હોય તે નિ:સાર કહેવાનું થાય છે, અહીં ચઉભંગી બતાવે છે. ૧ થડ અર્થ ડાં વાક્ય, ૨ થેડો અર્થ ઘણાં વાક્ય, ૩ ઘણે અર્થ ઘણાં વાક્ય, ૪ ઘણે અર્થ શેડાં વાક્ય, એમાં અલ્પ અક્ષર અને અર્થ ઘણે હોય તે ચે ભાગે પ્રશંસનીય છે. समालवेजा पडिपुन्नभासी .. निसामिया समिया अदंसी आणाइ सुद्धं वयणं भिउंजे अभिसंधए पावविवेग भिक्खू ॥२४॥