________________
ચામું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૩ થવા તેનું કહેલું આગમ તેને કહેનાર હૈય, તે ઉત્તમ આચાર્ય જ્ઞાન તથા સંયમ પાળનાર હોય તે સમયે પૂજા વડે માનનીય છે, કેવી રીતે ભણનારે માન આપે, તે કહે છે કે આચાર્ય વિગેરે જે કહે, તે કાનમાં સાંભળી લે તે શ્રોત્ર કારી, અને તેમની આજ્ઞા પાળીને જે જુદું જુદું આચાર્ય વિવેચન કરે, તે હૃદયમાં રાખે, ચિત્તમાં ધારી રાખે, શું ઘારે તે બતાવે છે, સંખ્યાય-બાબર જાણીને આ કેવળી પ્રભુએ કહેલ સમાધિ–સન્માન સમ્યમ્ જ્ઞાન વિગેરે મોક્ષમાર્ગનું સ્વરૂપ આચાર્ય વિગેરે ગુરૂ બતાવે, તે ઉપદેશ સાંભળી તેમ વસ્તીને હૃદયમાં જુદું ધાપે, (ભૂલી ન જાય) अस्सिं सुठिच्चा तिविहेण तायी
एएसु या संति निरोहमाहु ते एवमक्खंति तिलोगदंसी
. ण भुजमेयंति पमायसंगं ॥१६॥ આ ધર્મ સાંભળીને તેમાં સ્થિર રહી ત્રણ વિધે ઉપર બતાવેલ જીવન રક્ષક બને તે શાંતિ છે, પાપનો નિષેધ છે, તે આઠે કર્મને નિરોધ કરે છે, તે રિલેકશી તીર્થ કરે છે, તેજ એવો જીવરક્ષાને ઉપદેશ આપે છે, પણ ફરીથી પ્રમાદ થાય તે ઉપદેશ ઈદ્રિયોના સ્વાદને આપતા નથી,