________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૫ -: . . . . . . .
. . . -
- - - - સૂ. અ. તે ભિલું સાધુ સારા હિતને અર્થ સાંભળી સમજીને ગુરૂની કૃપાથી તે પ્રતિભાવાળે વિશારદ (તારૂ) થાય છે, તે આદાન (ત્રણ રત્ન)ને અથી દાણ-તપ, મન-સંયમ મેળવીને શુદ્ધ નિર્દોષ પિંડ લેઈને કેવળ જ્ઞાન પામીને મેક્ષમાં જાય. .
ટી. અ––તે ગુરૂકુળવાસી સાધુ દ્રવ્ય આત્માના હિતનું વૃત્તાંત સાંભળી સમજીને તે મોક્ષને અર્થ માનીને હેય ઉપાદેયને વિવેક બરોબર સમજીને હંમેશાં ગુરૂકુળવાસમાં રહેવાથી ઉત્પન્ન પ્રતિભાવાળે (તત્વજ્ઞ) થાય છે. તથા સમ્યફ સ્વસિદ્ધાંતના બધથી સાંભળનારાને યથાર્થ પદાર્થોને વિશારદ સમજાવનારો થાય છે, મોક્ષાથી જીવ જે આદરે તે આદાન સભ્ય જ્ઞાન વિગેરે છે, તે વડે જેને પ્રજન છે, અથવા તેજ પ્રયોજન છે, તે આદાનાર્થ છે, તે જેને હોય તે આદાનાથી તે આવી રીતે જ્ઞાનાદિના પ્રયજનવાળો વ્યવદાન–બાર પ્રકારને તપ માન સંયમ–આશ્રવને રોધ કરે, તે તપ સંયમ બંનેને મેળવીને ગ્રહણ આસેવન રૂપ બંને પ્રકારની શિક્ષા યુક્ત સર્વત્ર પ્રમાદ રહિત પ્રતિભાવાળે વિશારદ શુદ્ધ-નિરૂપાધિ-ઉમાદિ રહિત દેષ આહાર વડે આત્માને નિર્વાહ કરતે બધા કર્મના ક્ષયરૂપ મેક્ષને મેળવે છે, જે કર મારે કઈ પ્રતિમાં પાઠ છે, તેને અર્થ કહે છે, ઘણા પ્રકારે સ્વકર્મ વડે પરવશ થઈ છે