________________
ચાદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[ ૩*૩
ટી-સ્વપક્ષ (પેાતાના) સાધુ પ્રેરણા કરે, તેવુ કહીને હવે સ્વપર એ બંનેની પ્રેરણાનું કહે છે, વિરૂદ્ધ ઉત્થાને ઉઠેલેા તે યુત્થિત-કુમાર્ગે ચડેલા સાધુ, તેને કોઇ પરતીત્રિક કે ગૃહસ્થ કે મિથ્યાષ્ટિ તેમાંના કોઇએ ભૂલેલા સાધુને કહ્યું કે તમારા જૈન સિદ્ધાંતમાં આવા અનાચાર નથી કહ્યો છતાં કેમ કરે છે? અથવા તે પ્રમાદમાં પડેલા સાધુને ખીજા કોઈ વ્યુત્થત (પતિત) થયેલા એ કહ્યું હાય કે આપણા જૈન આગમમાં આમ કહ્યું છે માટે તમે તે પ્રમાણે વર્તો, મુળ ગુણુ કે ઉત્તર ગુણમાં જે ભૂલ થતી હૈાય તે આગમા પાઠ બતાવી શીખામણ આપે કે આમ ઉતાવળે દોડવાનું સાધુને જૈન ધર્મમાં કહ્યું નથી, અથવા મિશ્રાદ્રષ્ટિ વિગેરેએ અથવા નાના શિષ્યે કે બૂઢાએ કાઈ સાધુના આચાર અરાબર ન દેખતાં તને ધમકાવ્ચે હાય, અથવા સરખી ઉમરવાળાએ ધમકાવ્યેા હાય, અથવા હલકામાં હલકુ કામ કરનાર અત્યુત્થિત અથવા દાસીની ણુ દાસી કે જે પાણી ભરનારી હાય, આવા હલકાં માણસો પણ જો ભૂલેલા સાધુને ભૂલ બતાવે તે તેના ઉપર ક્રોધ તે સાધુએ ન કરવા, તેને પરમા આ છે કે અ યુતેિ કે કાપેલી આઇએ પણુ પ્રેરણુા કરી હાય, તેા પેાતાનુ હિત સમજીને સારા સાધુ ક્રોધ ન કરે, તેા પછી કાઇ સારા માણુસ આધ આપે તેા તેના ઉપર સાધુ કેવી રીતે ક્રેધ કરે ? તેમજ ગૃહસ્થાના પણ જે ધર્મ તે ભૂલે તે તેને પશુ ઠપકો મળે,