________________
ચિદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૧
શંકાએ થાય અને મન ડેલાય તે તે બધીએ ગુરૂ પાસે રહેવાથી દૂર થાય, અને પોતે સ્થિર થઈને બીજાઓની પણ ભ્રાંતિઓ દૂર કરે, डहरेण वुडेणऽणुसासिए उ
रातिणिएणावि समव्वएणं सम्मं तयं थिरतो णाभिगच्छे
णिजंतए वावि अपारए से॥॥ નાના કે મોટે સાધુ કેઈની ભૂલ થતાં તેને શીખામણ આપે, કે રત્નાધિક કે સરખી વયનાએ પ્રમાદ સુધારવા તેને કહ્યું હોય, તે સ્થિરતા ધારીને તે ન સ્વીકારે પર્ણ સામો ક્રોધ કરે, તે તે હઠ કરવાથી સંસારથી પાર ન થાય,
ટી-વળી તે ગુરુ પાસે રહેલે કઈ વખત પ્રમાદથી અલિત, થાય (ભૂલે તે વખતે ઉમરે કે ચારિત્ર પર્યાયે નાનાએ ભૂલ સુધારી ટેક હોય, અથવા વયે કે પાયે મેટાએ શિખામણ આપી હોય, કે “તમારા જેવાએ આવી ભૂલ કરવી યુકત નથી” અથવા રત્નાધિક–ચારિત્ર પર્યાયે કે શ્રતથી મેટાએ અથવા સરખી ઉમરનાએ ભૂલ સુધારવા કહ્યું હોય, તે વખતે સાંભળનારને કોધ ચડે કે હું આવા ઉત્તમ કુળને સર્વને માન્ય છતાં આ રાંકડે નીચા કુળમાં જન્મીને મને ધમકાવે તેવું