________________
૩૦૨]
સૂયગડાંગ સૂવ ભાગ ત્રીજે.
માની પતની ભૂલનું મિથ્યા મે દુષ્કૃત ન બોલે, તેમ ભૂલ પણ -ન સુધારે અને આવું ફરી નહીં કરું એવું તેની શિખામણથી ન સ્વીકારે, પણ ઉલટ જવાબ દે, તેથી આ હઠાગ્રહી સાધુ કોલ કરી ભૂલ ન સુધારવાથી સંસારથી પાર ન જાય, અથવા આચાર્ય વિગેરે તેને સદુપદેશથી પ્રમાદથી દૂર કરી મેક્ષમાં લઈ જવા ઉદ્યમ કરાવે તે પણ ભૂલ ન સુધારવાથી સંસાર સમુદ્રથી પાર ન જાય,
विउट्रितेणं समयाणुसिटे
डहरेण बुडूण उ चोइए य अच्चुट्रियाए घडदासिए वा
अगारिणं वा समयाणुसिदे ॥८॥
કેઈ અન્યદર્શનીએ ભૂલેલા સાધુને જેનસિદ્ધાંત અનુસાર બેય આ હોય તેમ નાના મોટાએ પ્રેરણા કરી હોય, તથા હલકાં કૃત્ય કરનારી કે પાણીયારીએ ધમકાવ્યા હોય તો પણ કોઈ ન કરે, જેમ ગૃહસ્થ પિતાનું કામ પૂરું કરતાં સુધી મંડયા રહે તેમ સાધુએ પણ ભૂલ સુધારી લેવી, પણ મનમાં ખોટું લગાડવું નહિ,