________________
nnnnnnnnnnnnnnnnnnnn
ચાદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૩ પાંખ પુરી આવ્યા વિના પિતાના માળામાંથી ઉડવાની ઈચ્છા કરતાં તેને પાંખના અભાવે તરફડતુ' જોઈ ઢંક વિગેરે પક્ષીઓ માંસની પેશી સમજીને તેને હરીને મારી નાંખે છે,
ટી–પણ જે સાધુ આચાર્યને ઉપદેશ વિના વેચ્છાથી ગચ્છમાંથી એક પડીને જુદો વિચરે તે ઘણા દોષોને મેળવે છે. આ મતલબનું દષ્ટાન્ત બતાવે છે યથા (દષ્ટાન્ત બતાવવા માટે) જે પ્રકારે નાનું પક્ષીનું બચ્ચું જેનાથી ઉડાય તે પાંખનાં બે પાંખડાં પુાં ન આવ્યાં હોય તેન ઉઘડ્યાં હોય) તે અપત્ત જાત કાજી પાંખવાળું બચ્ચું પિતાના માળામાંથી ઉડવાને ફાંફાં મારતાં જેવું જરા ઉડે છે કે તેને માંસની પિશી સમજીને અશક્ત બચ્ચાને ટૂંક વિગેરે ક્ષુદ્ર તે માંસ ખાનારાં પક્ષીઓ પોતાની ચાંચથી ઉપાડીને મારી નાખે છે, एवं तु सेहं पि अपुट धम्म,
निस्सारियं बुसिमं मन्नमाणा दियस्स छायं व अपत्तजाय,
हरिंसु णं पावधम्मा अणेगे ॥३॥ તેમ આ નવા શિષ્યને ધર્મ પરિણત થયા વિનાને કાચી ઉમરને જુદો પડેલો જાણીને જેમ પક્ષીના બચ્ચાને તંક પક્ષી વિગેરે હરી જાય તેમ આવા શિષ્યને અનેક યાપધમીએ તેને કુમાર્ગે દોરે છે.