________________
૨૯૪]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રોજો.
ટી-આ પ્રમાણે દાંન્ત બતાવીને તેના પરમાર્થ સમજાવે છે કે એ પ્રમાણે (તુ અવ્યય વિશેષ ખતાવે છે) પૂર્વે જેમ પક્ષીની કાચી પાંખ બતાવી, અહીં તેને બદલે વિશેષ આ છે કે તે અપુષ્ટ ધ પણાવાળા શિય છે, તેને સમજાવે છે કે જેમ કાચી પાંખવાળા પક્ષીના બચ્ચાને માળામાંથી ઉડવાનાં ફાંફાં મારતું જોઈ દુષ્ટ પક્ષીએ તેના શિકાર કરે તેમ આ નવા કાચી વયના દીક્ષિતને ભણ્યા વિનાના તથા ધર્મમાં પરિણત થયા વિનાના જાણીને પાખડીએ કે પાપધીએ તેને ફસાવે છે ફસાવીને તેને ગચ્છ સમુદ્રમાંથી જુદા પાડે છે, અને જુદ પાડી ઇંદ્રિયાની લેાલુપતામાં પાડી પરભવની આસ્થા ઉઠાડી હવે આપણે વશ થયેા છે, એમ માનનારા તેની પાસે પાપ કરાવે છે, અથવા વૃત્તિÇ ચારિત્ર તે ચારિત્રને તે પાપીએની શીખવણીથી નકામુ` માનતાં જેમ પક્ષીના બચ્ચાને ક્રૂર પક્ષીએ મારી ખાય છે તેમ આ નવા પડી ગયેલા સાધુને સિથ્યાત્વ અવિરતિ પ્રમાદ અને કષાયથી કલુષિત બનેલા આત્મા વાળાને પાપી કુતીથિં»ા સગાંવહાલાં કે રાજા વિગેરે ઘણા પુરૂષો તેને પૂર્વ હર્યો છે હરે છે, અને હરશે ( અર્થાત્ લાલચમાં નાંખીને સ’સારમાં ફસાવી દુર્ગતિમાં મેકકશે, ) ( ત્રણ કાલમાં આવું થાય છે માટે કાવ્ય ગાથામાં ભૂતકાળ લીધેા છે ) હવે કેવી રીતે તેને હરે છે તે કહે છે. પ્રથમ પાખડીએ આ પ્રમાણે તે અગીતા અંગે છે, “ તમારા જૈન ધર્મમાં અગ્નિ ખાળવી, ઝેર ઉતારવું, શિખાચ્છેદ વિગેરે