________________
ર૯૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જે મનુષ્ય સમાધિ ઈછે, તે ગુરૂ પાસે રહે. પણ જે ગુરૂ પાસે ન વસે તે કર્મને અંત ન કરે, માટે દ્રવ્ય (મેલ) નું વ્રત વિચારીને બુદ્ધિવાન સાધુ ગચ્છથી બહાર ન નીકળે, (પણ ગુરૂ આજ્ઞામાં રહી સંયમ પાળે) ' ટી-આ પ્રમાણે એકલા સાધુને ઘણા દેશે થાય છે, એથી હમેશાં ગુરૂની ચરણ સેવામાં રહેવું, તે બતાવે છે, અવસાનગુરૂ પાસે રહેવું તે જીદગી સુધી રહીને સમાધિ તે સારાં અનુષ્ઠાન કરવાનું ઈછે, (નિર્મળ સંયમ પાળે) મનુષ્યસાધુ અહીં મનુષ્ય કોને કહે છે કે જે પ્રતિજ્ઞા લીધી તે પુરી પાળે, તેથી ગુરૂ પાસે હમેશાં રહી સારાં અનુષ્ઠાનરૂપ સમાધિ પાળવાથી નિર્વાહ થાય, પણ તે સિવાય નહિ, તે બતાવે છે, ગુરૂ પાસે પિત ન બેઠેલે સ્વછંદે ચાલના સારાં અનુષ્ઠાનરૂપ સમાધિ પ્રતિજ્ઞા લીધા પ્રમાણે પાળી શકતે નથી, તેમ કર્મોને અંત કરતો નથી,
એમ સમજીને સદગુરૂ કુલ વાસમાં રહેવું. તે વિનાનું વિજ્ઞાન (ધ) મશ્કરીરૂપ છે. न हि भवति निर्विगोपक मनुपासित गुरुकुलस्य विज्ञानम् प्रकटित पश्चाद्भागं पश्यत नृत्यं मयूरस्य ॥१॥
ગુરૂકુલની ઉપાસના કર્યા વિનાનું સાધુનું વિજ્ઞાન નિર્વિ ગેપક (પ્રશંસવા ગ્ય) થતું નથી, જેમકે મેરને નાચ જુઓ તે સારો હોય છતાં પણ પછવાડેને ભાગ ઢાંકેલો