________________
૧૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જ્ઞાન અતિશય (સમજવાની શક્તિ) જાણવા જેગ પદાર્થની તરફ જરૂર દે છે. જેમ જેમ અજ્ઞાની કરતાં વૈયાકરણી કે ભણેલે વધારે સમજે, તેમ તેમ વિશેષ વિશેષ અભ્યાસથી : (ધ્યાન વિગેરે કરવાથી જ્ઞાન વધતાં) સંપૂર્ણ જાણનારો સર્વજ્ઞ પણ થાય, તે સર્વજ્ઞ નજ થાય એવું સર્વજ્ઞતાને બાધક પ્રમાણ કયાંય નથી તે બતાવે છે.
કોઈ આપણા જે સામાન્ય દેખનારો પ્રત્યક્ષથી સર્વ જ્ઞને અભાવ સાધવાને શક્તિવાન નથી, કારણ કે તેનું જ્ઞાન થોડું હોવાથી ય જાણવાને શૂન્ય જે છે, તમે કહેશે કે તે સર્વજ્ઞના જ્ઞાનને જાણવા શક્તિવાન છે, તેવું અશૂન્ય (પુરૂં તેનું જ્ઞાન કહેશે તે તે પોતે સર્વજ્ઞ રૂપે થશે. પણ તે વાત તમે માનવાના નથી, તેમ પ્રત્યક્ષથી બીજે નંબરે અનુમાન પ્રમાણ છે તેનાથી પણ નિષેધ નહિ થાય કારણ કે તેનું અવ્યભિચારી (ખરેખરું) લિંગ (ચિન્હ) મળશે નહિ (જે પ્રત્યક્ષ કંઈ નિષેધ થાય તે બીજે અનુમાનથી નિષેધ થાય તેવું બનવાનું નથી, તેમ ઉપમા પ્રમાણથી પણ સર્વને અભાવ સધાશે નહિ, કારણ કે તેવું સદશ બીજે કંઈ નિષેધ જે હોય તે થાય, પણ સર્વને અભાવ સાધવામાં તેના જેવું બીજે કંઈ બન્યું હોય, કે તેથી તમે સર્વને અભાવ સિદ્ધ કરી શકે તેમ અથપત્તિ પ્રમાણથી પણ સિદ્ધ નહિ થાય, કારણ તેમાં પ્રત્યક્ષ પ્રમાણ હોય તે જ બીજા પ્રમાણ પ્રમાણે સિદ્ધ થાય, એટલે પ્રત્યક્ષ વિગેરે