________________
vvvvvvvvvv
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૧ પાઠ છે કે રામ માહિતીના તેને અર્થ કહે છે. લેભ અને ભય અથવા લોભથી થતા ભયને ઉલંધી સંતોષી બનેલા છે. (અહીં પુનરક્ત દોષની શંકા ન લાવવી) તે કહે છે લેભાતીતપણાથી પ્રતિષેધ અંશ બતાવ્યું અને સંતેષ શબ્દથી વિધિ અંશ બતાવે, અથવા લેભાતીતપણાથી બધા લેભને અભાવ લે, સંતોષી શબ્દથી વાત રાગ દશા ન હોય તે પણ ઉત્કટ લેભ ન હોય, આ પ્રમાણે લેભને અભાવ બતાવી બીજા કષાયથી લેભનું મુખ્યપણું બતાવે છે, કે જેઓ લેભ છેડે તે અવશ્ય પાપ ન કરે (તેમને પછી પાપની જરૂર રહેતી નથી.) ते तीय उप्पन्न मणागयाइं ... लोगस्स जाणंति तहा गयाइं णेतारों अन्नेसि अणन्नणेया
बुध्धा हु ते अंतकडा भवंति ॥१६॥ સ. અર્થઓ પૂર્વે કહેલા કેવળ જ્ઞાની વીતરાગ કે શ્રત કેવળી છે તે આ લેકના બધા જીના ત્રણે કાળનાં કૃત્ય તથા સુખદુ:ખને સાચા સ્વરૂપમાં જાણે છે તેઓ બીજાને નેતાઓ છે. પણ તીર્થકરે પ્રત્યેક બુદ્ધ પિતે પોતાની મેળે બોધ પામે છે તેથી તેમને નેતા બીજે કેઈ નથી, તેઓ કર્મને અંત કરી મોક્ષમાં જાય છે.