________________
૨૨૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પ્રમાણે વડે પ્રમેયનું માનવું, (૨) સમાન તંત્ર સિદ્ધ-પરતંત્ર અસિદ્ધ-પિતાને માન્ય પણ બીજાને અમાન્ય, જેમકે સાંખ્યમતવાળા કહે છે કે અને આત્મલાભ ન થાય, અને જે વિદ્યમાન હોય તેને કેઈપણ વખત સર્વથાવિનાશ ન હોય, તે જ કહે છે “ન હોય તે ન થાય અને હોય તે નાશ થાયે ક્યાંથી ! (૩) એક સિદ્ધ થાય તે તેની પછી બીજાની અનુસંગથી સિદ્ધિ થાય, તે અધિકરણ સિદ્ધાંત જેમકે ઇદ્રિથી જુદે જાણનારો આત્મા છે, કે જે આત્મા દેખવાથી સ્પર્શ કરવાથી એક પદાર્થ ગ્રહણ કરે છે, તેમાં (૧) અનુસંગી અર્થો (પદાર્થો) છે, (૨) ઇબ્રિયે જુદી જુદી છે, (૩) નિયત (નકકી) વિષયવાળી ઇદ્વિઓ છે, (૪) પિતાને વિષય ગ્રહણ કરે તે ચિન્હ છે, (૫) જાણનારનાં જ્ઞાન સાધને છે, (૬) સ્પર્શ વિગેરેથી જુદું દ્રવ્ય છે, (૭) ગુણોને રહેવાનું સ્થાન દ્રવ્ય છે, (૮) અનિયત વિષય ચેતના છે, આ આઠેમાં અનુક્રમે પ્રથમ એક પછી એક સિદ્ધ થાય છે, પણ પ્રથમને સિદ્ધ થયા વિના પછીને સિદ્ધ ન થાય સિદ્ધાંતને
થે ભેદ અભ્યપમ છે, જેમકે શબ્દના વિચારમાં કઈ બોલે કે દ્રવ્ય શબ્દ છે, અર્થાત્ શબ્દ દ્રવ્ય છે, પણ તે શબ્દ નિત્ય છે કે અનિત્ય છે? આ વિચાર થાય, તેમાં કઈ નિત્ય માને કેઈ અનિત્ય માને કેઈ નિત્યાનિત્ય માને) તે અભ્યપગમ સિદ્ધાંત છે, આ ચાર પ્રકારના વાદીના માનેલા સિદ્ધાંત જૈન ધર્મ પ્રમાણે જ્ઞાનથી જુદા પડતા નથી, અને