________________
ર૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
' (૧) ખરડેલા હાથે, (૨) ન ખરડેલા હાથે (3) ગૃહસ્થ પિતાને માટે કાઢેલું (૪) તેલ ઘી વિગેરેના લેપ રહિત (૫) પીરસવા કાઢેલ (૬) પીરસતાં બચેલ (૭) ફેકી દેવા જોગ. જિન કલ્પી સાધુને પાછલી બે રીતે કપે, અર્થાત ગૃહસ્થને ફેંકી દેવા જેવું જે અન્ન વિગેરે હોય તેનાથી પિતાને નિર્વાહ કરે, કાયાને ભાડું ફક્ત આપે, અથવા જે જે અભિગ્રહ ધારે તે પ્રમાણે મળે તે એષણા, ન મળે તે અનેષણે સમજીને ક્યાંય લેવા પસતાં તે આહાર મળે પણ મૂછિત (લાલચુ) ન થાય, પણ શાંતિથી શુદ્ધ ભિક્ષા લે, अरतिं रतिं च अभिभूय भिक्खू
बहुजणे वा तह एगचारी एगत मोणेण वियागरेज्जा ... एगस्स जंतो गति रागती य॥१८॥ ' ખેદ તથા હર્ષ છેડીને સાધુ સમુદાયમાં હોય કે એક હોય તેને કેઈ ધર્મ પૂછે ત્યારે સંયમ ધર્મ સમજાવી કહે કે આ એકલા જીવને ગતિ આગતિ તેણે કરેલા પૂર્વ કૃત્યેના અનુસાર ફળ મળે છે, માટે પાપ ત્યાગી ધર્મ કરો,
ઉપર બતાવ્યા પ્રમાણે સાધુને અનુકૂળ વિષયની પ્રાપ્તિ છતાં પણ ત્યાં રાગદ્વેષ કર્યા વિના દેખવા છતાં ન દેખ્યું