________________
wwwvuma
તેરમું શ્રી યથાત અધ્યયન.
[૨૭૯ સાંભળ્યા છતાં ન સાંભળ્યું, એવા ભાવ સહિત મૃત કલ્પ દેહ વાળા સારા દેખેલા ધર્મવાળો એષણ અનેષણને જાતે અન્નપાણું યોગ્ય મળતાં પણ મૂછ ન કરતે ગામનગર વિગેરેમાં પેઠે હોય તે અસંયમ (ગૃહસ્થાવાસ)માં આનંદ અને સંયમમાં અરતિ કેઈક વખત થાય તે તે ઉત્તમ સાધુએ દૂર કરવાં, તે કહે છે, મહામુનિને સ્નાન ન કરવાથી શરીરમાં મેલ વધવાથી તથા વાલ ચણા વિગેરે બાફેલા ખાવાથી કેઈ વખત અશુભ કર્મના ઉદયથી સંયમમાં અરતિ (કંટાળો) આવે, તે વખતે તે સાધુ પિતાની સંસારી અવ
સ્થાને સુખી માનીને તેવી ઈચ્છા થાય તે ણ ગૃહસ્થી થયા પછી તીર્વચનરક વિગેરેનાં દુઃખો યાદ કરી છે તથા તેમનું આયુષ્ય અલ્પ સમજીને તે કંટાળાને દૂર કરે, અને એકાંત મનપણે સાધુ ધર્મમાં સ્થિર થાય, તેવી જ રીતે અસંયમ તે સાવધ અનુષ્ઠાનમાં પૂર્વે અનાદિ કાળથી તે સુખ ભેગવેલાં હોવાથી તેમાં મન લલચાય, તે પણ તે સુખને દુઃખ માનીને સંયમમાં દઢ થાય, ફરી ઉત્તમ સાધુનું વર્ણન કરે છે, ઘણા ગચ્છવાસી સાધુઓ સોબતી હોવાથી સંયમ પાળવામાં સહાયતા કરે, તે બહુજન પરિવાળવાળે હોય. તથા કઈ વખત એકલે પણ હોય, તે પડિમાધારી સાધુ એકલવિહારી કે જિનકલ્પ વિગેરે હોય, તે પરિવાળવાળો કે એકલો હોય, તેવાને કોઈ ધર્મ સ્વરૂપ પૂછે, કેકેઈ બીજું પૂછે, તે એકાંત મૌન (સંયમ)ની વૃદ્ધિનું વચન ધર્મકથાના સમયે બેલે, અથવા