________________
તેરમુ શ્રી યાથાતથ્ય અધ્યયન.
[ ૨૮૩.
કહેતાં પણ તે ન સમજે, અને વધારે ખેલચાલ થતાં સામેવાળા સાધુ શ્રાવકની હત્યા પણ કરાવે, જેમ પાલક પુરોહિતે બંધક મુનિના બંધ કરાયેા, તેજ ક્ષુદ્રત્વ ખતા છે, તે અન્ય દર્શની જેનેાનું કડવું વચન સાંભળીને કાપાયમાન થઈને ખેલનારનુ લાંબુ આયુ પણ ટુંકુ કરે, તેથી ધર્મ દેશના દેવા પડેલાં પુરૂષના વિચાર જાણીને પછી ઉપદેશ કરવા, તે આ પ્રમાણે-આ પુરૂષ કાણુ રાજાતિ છે, કયા દેવને માનનારા છે, અથવા તેનુ મંતવ્ય શું છે ? કોઈ મતના આગ્રહ છે કે નહિ, આ બધું સમજીને તેને ઉચિત ઉપદેશ દેવા, એ બધું સમયા વિના ઉપદેશ દેવા જતાં પારકાને વિરોધનું વચન કહેવા જતાં પારકે પ્રાણ લે, એટલે આ લેાકનું હિત બગડયું, અને પોતે તેને મારવાનું નિયાણુ` કરે, તો તેનેા તથા સામેવાળાના અગાડ થાય માટે ખરાખર અનુમાનથી પરીક્ષા કરી પારકાને ઉપદેશ દેવાની ચેાગ્યતા વાળે બીજા જીવોને સાચા ધર્મનું જીવાદિક સ્વરૂપ પેાતાના તથા પરના ઉપકાર માટે ખતાવવું,
कम्मं च छंदं च विगिंच धीरे
विणइज्ज उ सव्वओ (हा) आयभावं रुवे लुप्पति भयावहेहिं
विज्जं गहाया तस थावरेहिं ॥२१॥
રા