________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૮૫
- અલ્પસત્વ (કાચા મનના) વાળા સાધુકે ગૃહસ્થો ઉત્તમ ધર્મ (શીલ બ્રહ્મચર્ય)થી પતિત થાય છે,
પ્રતે રૂપ કેવાં છે? ઉભય પમાડનારાં છે, તે રૂપ દેખીને તેમાં લુબ્ધ થવા જતાં તે કામીને તેના ધણુ કે વારસ તરફથી તેની પ્રથમ નિ થાય, અને તેઓ કોધી હોય તે તે બદમાસનાં નાક કાન વિગેરે કાપી બુર હાલે મરાવે, બીજા ભવમાં તીચ નરક વિગેરેમાં પીડાના સ્થાનમાં તેવા પાપી પ્રાણીઓ વિષય વાસનાથી દુઃખ પામે છે, આ સમજીને વિદ્વાનડાહો સાધુ ધર્મદેશના જાણનારે બીજાને અભિપ્રાય જાણીને પરખદામાં ત્રસ થાવર જીવોનું હિત થાય તેવો ધર્મ બતાવે, न पूयणं चेव सिलोय कामी,
- पियमप्पियं कस्सइ णो करेजा सव्वे अणटे परिवजयंते __ अणाउले या अकसाइ भिक्खु ॥२२॥
સાધુ ઉપદેશ આપતાં પૂજાવાની ઈચ્છા ન રાખે, તેમ કીર્તિની અભિલાષા ન રાખે, મેહદશા જાગે તેવી કામ કથા ન કરે, તેમ તેના દેવની નિંદા થાય તેવું કડવું વચન ન કહે, બધા અને વજીને આકુળ થયા વિને ક્રોધાદિ ત્યાગીને સમાધિમાં રહે,