________________
~~
~~~
....... -
~
૨૮૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. સાધુએ પૂજા કે સત્કાર વિગેરેથી નિરપેક્ષ થઈને તપ અને ચારિત્ર વિગેરેને આરાધવું, તેમ વિશેષ નિસ્પૃહી થઈને ધર્મદેશના દેવી, આ અભિપ્રાયથી કહે છે. સાધુ ઉપદેશ આપતાં વસ્ત્ર પાત્ર વિગેરે મળવાની આશા ન રાખે તેમ પિતાની આત્મ પ્રશંસા (કીર્તિ) ન વાંછે, તથા સાંભળનારનું મન ખુશ થાય તેવી રાજકથાની વિકથા કે બીજાને ઠગવાની કથા ન કહે, તેમ તે જે દેવતાને માનતે હોય તેની નિંદા વિગેરે ન કરે, બધા અને ત્યાગીને રાગદ્વેષ વિના સાંભબનારના અભિપ્રાયને વિચારી સમ્યગ્દર્શન વિગેરેનું ધર્મનું સ્વરૂપ બતાવે, તેમ અનાકુલ તે સૂવ અર્થ બરોબર સમજીને અકષાયી સાધુ રહે, आहत्तहीयं समुपेहमाणे
__ सव्वेहिं पाणेहिं णिहाय दंड णो जीवियं णो मरणाहिकंखी
परिव्वएजा वलया विमुक्के
(મેઢાવી વવિશ્વમુ) રરૂપ आहत्तहीयं नाम त्रयोदशमध्ययनं ।
समत्तं (गाथा ५९१)