________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૭૭
સાધુ શરીરની મૂછ મુકીને ધર્મને સમજે ગામ નગરમાં ગોચરી જતાં એષણ અનેષણ શુદ્ધ અશુદ્ધ આહાર કે પાણી સંબંધી સમજીને શુદ્ધ મળે તે પણ ગુદ્ધ ન થતાં સંભાળીને લે.
આ પ્રમાણે મદસ્થાન છોડેલે ભિક્ષાથી જીવન ગુજારનાર ભિક્ષુ કે હોય તે બતાવે છે, મૃત મરેલા માફક સ્નાન વિલેપનના સંસ્કાર (ભા)ને અભાવ છે, જેને તેવી અચ તનુ—શરીરવાળો તે મૃતાર્ચ–અથવા મદન–મુત્ આનંદ શોભાવાળી અર્ચા પદમલેશ્યા વિગેરે જેને છે તે મુદર્શ પ્રશસ્ત લેશ્યાવાળા સાધુ હોય, તથા ધર્મ દીઠે તે સમજેલ છે યથાવસ્થિત શ્રુત ચારિત્રરૂપ ધર્મ તેવા સાધુજી ગામ નગર મોંબ વિગેરે સ્થળમાં ગોચરી માટે ગયેલ હોય, તથા ધર્ચ તથા ઉત્તમ સંઘયણવાળા હોય તે એષણ શુદ્ધ આહાર શેધી તપાસીને લે તે એષણાને જાણે, તથા ઉગમ દેષ (સાધુ નિમિત્તે જીવહિંસાને આરંભ થાય તેવ) અનેષણ ન લેવા ગ્ય આહારને તથા તે છોડવાનું તથા ન છોડે તે અશુભ કર્મ બંધાવાને વિપાક-ફળને જાણે છે, તેથી અન્નમાં પાણીમાં સારી વસ્તુમાં મૂછ ન રાખતાં સામાન્ય વસ્તુની નિંદા ન કરતાં ઉચિત લઈને વિચરે, તે બતાવે છે. સ્થવિર કલ્પી સાધુ કર દોષ રહિત ભિક્ષા ગ્રહણ કરે, જિનકલ્પી સાધુ પાંચને અભિગ્રહ બેને ગ્રહ તે આ પ્રમાણે. संसह मसंसट्ठा उद्धड तह होति अप्पलेवा य उग्गहिया पग्गहिया उज्जिय धम्मा य सत्तमिया ॥१॥