________________
૨૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો:
ઋત્યાદિ ગુણાન્વિત અવક્ર હાય તે સમભાવી થાય, એટલે મધ્યસ્થ મની નિંદામાં રીષાય નહિ, પૂજામાં અહંકારી ન થાય, તથા અઝંઝા તે અક્રોષી અમાયી છે, અથવા અઝંઝા પ્રાપ્ત તે વીતરાગ પ્રભુની બરાબર વીતરાગ થાય, जे आवि अप्पं वसुमति मत्ता, संखायवायं अपरिक्ख कुज्जा
तवेण वाहं सहि उत्तिमत्ता, अण्णं जणं पस्सति बिंबभूयं ॥ ८ ॥
હવે અહંકારી સાધુ બતાવે છે, કે જે સાધુ પાતાના આત્માને વસુ (જ્ઞાન-ચારિત્ર)વાળા માને, અને જ્ઞાન વડે તત્વ સ્વરૂપ વિશેષ જાણે, તથા તપમાં ઉત્કૃષ્ટા ય, તે ગંભીરતા ધારણ કરવાને બદલે તુચ્છ બનીને બીજા સાધુ ગૃહસ્થાને હલકા ગણી તેમનેા તિરસ્કાર કરે, ઘણું કરીને તપસ્વી સાધુ જો ઘણું ભણેલ હાય તેા જ્ઞાન તથા તપના અહ'કાર કરે, તેથી ખાધ આપે છે, જે કાઇ સાધુ લઘુ પ્રકૃતિથી આત્માનું વસુદ્રવ્ય તે પરમા ચિન્તામાં સંયમ છે, તે મેળવીને વિચારે કે હું જ ઉત્તમ સંયમવાળા મૂળ ઉત્તર ગુણુ ખાખર પાળનારે છું પણ મારા બરાબર બીજો નથી, તથા જેનાથી જીવા વિગેરે પદાથેાની સખ્યા સમજાય, તે જ્ઞાન છે, તે ભણીને એમ માને કે હું જ