________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
जे माहणो खत्तिय जायए वा,
તદુપુરે ત૮ વા, जे पव्वईए परदत्तभोई, गोत्ते ण जे थभति (थंभभि) माण बध्धे ॥१०॥
હવે જાતિકુળ ગોત્રનો મદ તજવા ઉપદેશ આપે છે કે,
જે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય જાતિમાં ઉગ્ર કુળમાં કે લેચ્છવિ નામની ઉંચ જાતિમાં જન્મ્યા હોય, અને અદ્ધિ. છોડી દીક્ષા લીધી હોય, તો પારકે ઘેર ભીખ માગી પેટ ભરવા પછી તે અહંકાર કરે, (કરે તે સાધુપદ જતું રહે)
ટી. અ.–-બધાં મદસ્થાનેની ઉત્પત્તિથી આરંભીને હવે જાતિમદ જે બાહા નિમિત્તથી નિરપેક્ષ (બાહા નિમિત્ત વિના) થાય છે, તે હવે બતાવે છે, જાતિથી જે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય ઇક્વાકુવંશ વિગેરેને હોય તે ભેદજ બતાવે છે, ઉગ્રપુત્ર ક્ષત્રિયોની એક જાતિ તથા લેઈ તે પણ ક્ષત્રિને એક ભેદ છે, આવા ઉત્તમ ક્ષત્રિય જાતિમાં ઉત્પન્ન થએલાને યોગ્ય રીતે સંસારની અસારતા સમજાતાં તે રાજ્ય વિગેરે ઘરનું પાશબંધન છોડીને દીક્ષા લીધી હોય, તેને સાધુપણામાં પારકાનું આપેલું ખાવાનું હોવાથી સારી રીતે સંયમ પાળતા હાય, તથા તેનું સંયમ પાળનાર હરિવંશ જેવા ઉત્તમ