________________
તેરમું શ્રી યથાતથ્ય અયન.
૨૬૫
ખરાખર પરમાની ચિંતા કરનારી છું, તથા ખાર પ્રકારની તપસ્યામાં હુંજ સહિત યુક્ત છું, પણ મારા જેવા ખીજો આવી ઉત્કૃષ્ટ તપસ્યા કરનારા નથી, આવા અહ`કારી સાધુ ખીજા સાધુઓને કે ગૃહસ્થાને ખિખ તુલ્ય અર્થાત્ જળમાં ચંદ્રમા માફક અર્થ શૂન્ય (નકામા)માને, અથવા ખેાટા સિક્કા માફક બીજા સાધુને લિંગમાત્ર ધારનારા (પેટભરા) માને અથવા ફકત પુરૂષ વેત્ર ધરનારા માને, પણ કામ કરનારા ન માને, આમ બીજાનું અપમાન કરે, આ પ્રમાણે જે જે ઉત્તમ ગુણે! હાય તે પોતાનામાં ધારીને બીજાને અવત-ગુણ રહિત માને. एगंत कूडेण उसे पलेड़, 3ને પહેર,
ण विजति मोणपयंसि गोत्ते
जे माणणण विउक्कसेज्जा, वसुमन्तरेण अबुज्झमाणे ॥ ९ ॥
એવા અહંકારી સાધુ બીજાને નીચ ગણવા જતાં પોતે સંસાર મેાહમાં ફસાઇને ડુબે છે, તે મુનિએના ઉત્તમ માર્ગમાં ઉંચ ગોત્રના અહંકારી બને છે, તે ટકી શકતા નથી, તથા જે માન પૂજા માટે જ્ઞાન વિગેરે ભણે તપ કરે, તેથી તે ભણવા છતાં પરમાર્થથી મૂર્ખ છે, તે પતિ મૂર્ખ છે, મેાક્ષ ન મેળવે)