________________
તરંસું શ્રી માથાતષ્પ અધ્યયન.
ધમકાવે તે પણ સામું ન બેલે, તે કજીયાખોર સાધુ ન બનતાં સમભાવી હોય, જેવા તેવાથી પણ નભાવી લે, દીનતા ન કરે, અહંકાર ન કરે.
વળી સાધુના બીજા ઉત્તમ ગુણે બતાવે છે, જે સાધુ કડવાં ફળવાળા સંસારથી ખેદ પામેલે છે, તે કદાચ પ્રમાદથી ભૂલે અને ગુરૂ વિગેરે ઘણે ધમકાવે, તે પણ સુમાર્ગે જવાની અચલેશ્યા મનોવૃત્તિવાળો હોય તે તથાર્ચ: છે, તથા જે શિક્ષા ગ્રહણ કરીને તથાર્ચ થાય તે પિશલ મિષ્ટવાક્યવાળો હેય, વિનયાદિ ગુણયુક્ત હોય, તથા સૂક્ષ્મ ઝીણું દેખનાર તથા સૂમભાષી થોડું બેલના હેય, તેજ પુરૂષ જાત છે, અર્થાત્ તેજ પરમાર્થથી પુરુષાર્થ સાધનારે છે, પણ બીજે નહિ, કે જે આયુધ વિનાના તપસ્વી જનથી હારેલ ક્રોધથી જીતાય છે, અર્થાત્ તપસ્વી સાધુને ક્રોધ ન હોય, છતાં તે ક્રોધી થાય, તે ઉત્તમ સાધુ ન કહેવાય, તથા જે કોધ ન કરે, તે જાતિ અન્વિત સુકુળમાં ઉત્પન્ન થયેલ કહેવાય, કારણ કે જે સદાચારી હોય તેજ કુળવાન છે, પણ સારા કુળમાં ઉત્પન્ન થઈને જે સદાચાર ન પાળે તો તે કુળવાન ન ગણાય, તથા તે કુળવાન સાધુ અતિશે રુજુ સંયમ તે રજુકર, કપટ રહિત શાસ્ત્રોક્ત વિધિથી સંયમ પાળનારો છે, અથવા ઉજજુચાર તે ગુરૂ જે આચાર બતાવે, તે પ્રમાણે ચાલે, પણ વક્રતાથી આચાર્ય વિગેરેના વચનનું ખંડન ન કરે, એટલે તથાર્ચ સૂક્ષ્મભાષી