________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૭૩
'કરે? અથવા ધર્મકથાના અવસરે વ્યાખ્યાન પણ ન આપે, એમ અહંકારે ચડેલો થાય તે માટે કહે છે, अन्यैः स्वेच्छारचितार्थ विशेषान् श्रमेण विज्ञाय कृत्स्नं वाङमयमित इति खादत्यङगानि दर्पण ॥१॥ - બીજાઓએ પિતાની ઈચ્છાથી બનાવેલ (પદે કાવ્ય) ને શ્રમથી સમજીને તેના વડે પંડિત બનેલો મનમાં સમજે કે હું બધાં શાસ્ત્રોમાં પારંગામી થયે એમ સમજીને અહંકારથી અંગને ખાય છે (બીજાને તિરસ્કાર કરે) एवंण से होइ समाहिपत्ते,
जे पन्नवं भिक्खु विउक्सेज्जा अहवाऽवि जे लाभमयावलिते
अन्नं जणं खिंसति बालपन्ने ॥१४॥
એમ કરવાથી તે સાધુ સમાધિ શાંતિને ન પામે, કારણ કે જે બુદ્ધિવાન સાધુ બુદ્ધિને અહંકાર કરે અથવા લબ્ધિધારી લાભ મદનો અહંકાર કરે, તે બાળ બુદ્ધિવાળો બીજા સાધુને વાત વાતમાં હલકે પાડે છે,
હવે આવા સાધુના દોષે બતાવે છે, ઉપર બતાવેલ પ્રકિયા વડે પારકાને પરાભવ કરીને પોતાનું માન વધારતે બધાં શાસ્ત્રો ભણવા છતાં તત્વાર્થમાં નિપુણમતિ છતાં સમાધિરૂપ મોક્ષમાર્ગ જ્ઞાનદર્શન ચારિત્ર કે ધર્મ ધ્યાનરૂપ માર્ગને પામતે નથી, ઉપરથી જે ફક્ત પોતે પોતાને