________________
૨૭૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીો.
णिकिंचणे भिक्खु सुलहजीवी, जे गारवं होइ सलोगगामी
आजीवमेयं तु अबुज्झमाणो, पुणो पुणो विप्परिया सुर्वेति ॥१२॥
જે પૈસા ન રાખે, ભીખથી પેટ ભરે, લૂખા આહાર ખાઈને જીવે, પણ તે જો અહંકાર કરે, કે સ્તુતિની ઇચ્છા રાખે તેા તેના બીજા ગુણ્ણા પેટ ભરવા માટે જ જાણવા, તેણે આત્માના ગુણ્ણા ન જાણવાથી રાગ દ્વેષ કરી ફરી કરી સંસારમાં નવાં નવાં રૂપે જરા મરણ ગર્ભ વિગેરેનાં દુ:ખ ભાગવે છે.
ટી. ..—સૂત્રકાર ભગવત વળી અભિમાનના દ્રા બતાવે છે, સાધુ ઉપરથી બાહ્ય દેખાવમાં નિષ્કિંચન ભીખ માગી પેટ ભરનારા હાય. બીજાનું આપેલું ખાય, તથા છેક લૂખું' તે વાલ ચણા (બાફેલા કે શેકેલા) વિગેરેથી પ્રાણ રાખનારા હાય, આવેા છતાં પણ તેમાંના કેાઇ ગારવપ્રિય (અહંકારી માની) હાય છે, તથા શ્લાક [સ્તુતિ] કામી પેાતાના ગુણ ગવડાવનારા હાય, તે માહ્ય વસ્તુમાં રાચેલે પરમાર્થ ને ન જાણતા પેાતાના બાહ્યગુણેાધી આજીવિકા કરતા ફ્રી ફરીને સંસારમાં નવા નવા રૂપે જન્મ જરા મરણુ