________________
wwwwwar
ર૮]
* સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. ઉંચ ગેત્રમાં જન્મ્યો હોય, તો પણ તે ગર્વ ન કરે, હું ઉચ ગેવિને છું,
પ્ર—કેવું ઉંચ ગેત્ર તેનું હોય?
ઉ–અભિમાન કરવા ગ્ય અર્થાત્ તે ઉત્તમ માનનીય કુળમાં ઉત્પન્ન થવાથી બધા લેકે તેને બહુમાન આપે, તે પણ દિક્ષા લઈ માથું મુંડાવ્યા પછી ગેચરી પારકે ઘેર માગવા જતાં પછી હાસ્યપદને ગ્ય ગર્વ કેવી રીતે કરે ? આવું સમજીને કુળ તથા જાતિને મદ છોડી દે, न तस्स जाईव कुलं व ताणं,
णण्णत्थ विजाचरणं सुचिणं णिकूखम्म से सेवइऽगारिकम्म
ण से पारए होइ विमोयणाए ॥११॥ | તુચ્છ પ્રકૃતિવાળા સાધુએ કરેલે જાતિ કે કુલને મદ તેના રક્ષણ માટે નથી, ફકત જ્ઞાન અને ચારિત્ર સારી રીતે સેવે તે મોક્ષ થાય, પણ જે દીક્ષા લઈને ગૃહનાં કૃત્ય કરે, તેથી તે સંસારથી છુટે થવા સમર્થ થતો નથી, ટી. એ.-કઈ સાધુજાતિ વિગેરેનું અભિમાન કરે, તો તેનું માન ગુણ (લાભ) ને માટે નથી, તે બતાવે છે, તે લઘુપ્રકૃતિવાળા