________________
આરનું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૨૭
તે ઢાષ છે, અથવા રાગદ્વેષ મેાહુ વિગેરે દોષ છે, આ દ્વેષ પણ જીવ (સાથે કર્મ સંબંધી) અભિપ્રાય પણે છે તેથી જીવમાં સમાઇ જાય માટે જુદા ન કહેવા, પ્રેત્યભાવ-પરલેાકને સદ્ભાવ ( સત્યતા ) આ પણ સાધનવાળા જીવ જીવ પણે લીધા છે, કુલ પણ સુખ દુ:ખનું ભેગવવારૂપ છે, તે પણ જીવગુણની અંદર સમાય છે, પણ જુદું નથી, દુ:ખ તે પણ જુદી જુદી પીડારૂપ છે, તે ફળથી જુદું નથી, મેાક્ષ જન્મ મરણના પ્રબંધના ઉછેદનરૂપે સર્વ દુ:ખ (સુખ)થી મુક્તિ જે મેાક્ષ છે, તે અમે પણુ લીધે છે, આ શુ છે? એવા અનિશ્ચિત પ્રત્યય (જ્યાં ખાત્રી ન થાય) તે સ ંશય તે નિર્ણય (આછે નિર્ણય) માફક આત્માના ગુણ જ છે, જેને ઉદ્દેશીને ઉદ્યમ કરે તે પ્રયાજન (મતલષ) તે પણ ઇચ્છાના અંશ હાવાથી આત્માના ગુણ જ છે.
જયાં અવિપ્રતિપત્તિ (ખાત્રી) કરવા માટે જે વિષય કહીએ તે દૃષ્ટાન્ત છે, આ પણ જીવ અને અજીત્ર વચ્ચેનું અતર છે, પણ તેટલા માટે તેથી જુદા પદાર્થની કલ્પના કરવી યુક્ત નથી, કારણ કે પછી પદાર્થની સખ્ખા હદ ઓળગી જશે, એક અવયવ ગ્રહણ કરવાથી તેના પછીના ભાગ વારંવાર ગ્રહણુ કરવા પડશે, (તેથી જુદા પદાર્થ ન. ગણવા.)
સિદ્ધાન્ત—ચાર પ્રકારના છે. (૧) બધા મતવાળાઓને માનનીય જેમકે ફરસ ઇંદ્રિ વિગેરેથી ક્રસ વિગેરે પદાર્થોં
: