________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન
[૨૫૧
winnnnn
દૂષવા જતાં પિતે નાશ પામે છે, અર્થાત અરટની ઘડીઓ પાણીથી ભરાય ઠલવાય તેમ તે દોઢડાહ્યો સંસારચકમાં ભમશે, પણ આ બિચારો જાણતું નથી કે આ બધોએ લોખ્રવાહ. ઘટ પદાર્થોની ક્રિયાને માટી ખોદતાં જ ધ્યાનમાં રાખે છે, તત્વથી વિચારતાં તે કિયાઓને શરૂઆતથી તે છેવટ સુધી બનાવનારનું લક્ષ ઘડા રૂપે જ હોય છે, તેથી પૂછનારને પણ ઘડે બનાવવાનું કહે છે, [લક્ષ ચુકે તે ઘડે બની શકેજ નહિ] લેકમાં આ વ્યવહાર પણ ચાલે છે કે જે વખતે દેવદત્ત ઘરથી કને જ જવા નીકળે, હાય, ત્યારપછી તેના ઘરમાં પૂછતાં ઘરમાંથી જવાબ દે છે, કે તે કનોજ ગયે, તથા લાકડાં છેદતાં કોઈ પૂછે તો કહે કે આ પ્રસ્થક (લાકડાનું મા૫) બનાવવાનું છે, હવે ઉલટું બોલનારાને અપાય બતાવવા ઉપદેશ આપે છે. ण करेति दुक्खमोक्खं उज्जममाणोवि संयम तवेसुं तम्हा अत्तुक्करिसो बजेअन्वो जतिजणेणं ॥१२६॥
જે સાધુ થોડી વિદ્યા મુશ્કેલીથી ભણીને અહંકારે ચડેલો સર્વિસ પ્રભુના એક વચનને ઉલટી રીતે (લકોને ફસાવવા) વ્યાખ્યા કરે, તે માણસ સંયમમાં સારી રીતે તે ક્રિયા કરવા છતાં પણ શરીર અને મનના દુખ અશાતા વેદનીયને ઉદય થતાં ભેગવે છે. તેને વિનાશ કરી શકતે નથી, કારણ કે તે પિતાના ગર્વમાં બની રહેલા મનવાળા છે, તેથી તે પોતાની જ બડાઈ હાંકે છે, અને બોલે છે કે