________________
તેમ્મુ, શ્રી યાથાતથ્ય · અધ્યયન.
[૪૯
ન વર્તતાં અતથ્ય કહેવાય, આ બધામાં આપણે ભાવતથ્ય વડે પ્રયાજન છે, અથવા ભાવતથ્ય પ્રશસ્ત અપ્રશસ્ત એમ એ પ્રકારે છે, તે અહીં પ્રશસ્ત વડે અધિકાર છે, તે મતાવવા કહે છે,
जहमुत्तं तह अत्थो चरणं चारो तहत्ति णायव्वं સંતમિ (ચ) વર્ષસાદ્ ગતીવળનું ટુનુંર્ ॥૨૪॥
જે પ્રકારે જે રીતે સૂત્રમાં રહસ્ય છે, તે પ્રકારે તેને અ મતાવવા તેમજ ચરણ-ચાર–આચરણમાં મુકવું, અથવા સિદ્ધાંત સૂત્રનું ચારિત્રજ આચરણ છે, એથી જેમ સૂત્ર તેમજ ચારિત્ર એટલે સૂત્ર પ્રમાણે બેલવુ અને વર્તવું, તેનું નામજ યાથાતથ્ય છે, પૂર્વા નાજ ભાવાર્થ પાછલી અડધી ગાથામાં કહે છે,
'
જે વસ્તુનુ' સ્વરૂપ પ્રકૃત અહીં કહેવાનુ છે, જે વિષયને લઈને સૂત્ર કહ્યુ` છે, તે વિદ્યમાન અર્થમાં તાપ ચાગ્ય રીતે બતાવવાથી અથવા સ'સારથી પાર ઉતરવાના કારણપણે હાવાથી પ્રશસ્ય છે, તેથી યાથાતથ્ય ગુણવાળું છે, પણ કહેલા અર્થાંમાં તેવું રહસ્ય ન હાય, અથવા તે ભણતાં સંસાર ભ્રમણનું કારણ હાય, અથવા નિંદનીય હાય, અથવા સારાને પણ અમલમાં ન મુકે તે તે યથાતથ્થુ ન કહેવાય, તેના સાર આ છે કે જેવું સૂત્ર છે, તેજ પ્રમાણે તેના અર્થ કહેવા, અને તેજ પ્રમાણે વન કરવું અને વન કરવાથી
ઃ