________________
૨૫૨].
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો હજ સિદ્ધાંતનો અર્થ જાણવાવાળો છું, મારાજે બીજે કઈ નથી, આવા અભિમાનવાળાને સીધુ લેકેએ તજી દેવે તેને સંગ ન કરવો) ઉત્તમ જ્ઞાની સાધુએ તે જાતિ વિગેરેને બીજો મદ ન કરે, તે જ્ઞાન મદ તે કેવી રીતે કરી શકે? તેજ કહ્યું છે કે, ' . '
જે જ્ઞાન મદ દર્પને હરે, તે મદ કરે કુણ મદ હરે, દવા વિષથે જ્યાં પરિણમે, વૈદ દવા તેને શું કરે. 1 નામ નિક્ષેપ કહો, હવે સૂત્રના આલાવાનો નિક્ષેપ કહેવાને સમય છે, તે સૂત્ર કીધા પછી કહેવાય છે, તે સૂત્ર સૂત્ર અનુગમમાં છે, તે અવસર આવ્યો છે, સૂવાનુગામમાં અખલિત આદીગુણવાળું સુત્ર બોલવું. તે કહે છે. आहत्तहीयं तु पवेयइस्सं
नाण प्पकारं पुरिसस्स जातं सओ अ धम्मं असओ असीलं संतिं असंतिं करिस्सामि पाउं-सूत्र १
સૂ. અચાથાતથ્ય એટલે સાચાતત્વને હું કહીશ, જ્ઞાનના પ્રકાર એટલે જ્ઞાન દર્શન ચારિત્રને કહીશ, તથા પુરૂના જીના સારા માઠા ગુણોને કહીશ તથા સારા સાધુના શીલ અને ખેટા સાધુના કુશીલ તે કહીશ, તથા શાંતિ તે મેક્ષ અને અશાંતિને કહીશ.