________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
પ્રમાણ અનુમાનથી જુદું નથી, હવે તમે કહો કે આ પપત્તિ નથી, અર્થાત્ જુદું થાય છે, એવું કહેશે તે તેરી કહેવામાં વ્યભિચાર (શંકારૂપ) હેવાથી ઉપમાનની અને ણતા થશે, વળી તમે આગમ પ્રમાણે કહે છે, તે પણ બધાં આગમ વચને પ્રમાણભૂત નથી ત્યારે કે તે છે? ઉ.-જે પ્રમાણિક પુરૂષે છે, તે કેવળી પ્રભુના વચને જ પ્રમાણભૂત છે, અને જિનેશ્વર 4 સિવાઈ બી મતાંતરમાં આપણું યુક્તિથી ઘટતું નથી અને બીજી જગ્યાએ બતાવ્યું છે, વળી આ બધું પ્રમાણે આમિાયું જ્ઞાન (સમજણ) છે, અને આત્માને સાનગુણું આર્મીચી જુદા પદાર્થપણે સ્વીકારવો એગ્ય નથી, છતાં જો તમે બ્રામ ગુણ જુદો માનશે તે રૂપસ વિગેરે ગુણોને પણ જુદા પદાર્થ માનવા પડશે. હવે પ્રમેય સંબંધી કહે છે !!!
- પ્રમેય ગ્રહણ કરવાથી ઇદ્રિના પદાર્થરૂપે તેમને પણ આશ્રય લીધે જેનાચાર્ય પ્રમેય સંબંધી કહે છે કે તમે આશ્રય લીધા છતાં પણ તે યુક્તથી સિદ્ધ થશે નહિ તે બતાવે છે.
દ્રવ્ય સિવાય તે પ્રમેય ગુણે રહી શક્તા નથી, અને દ્રવ્ય લીધું તે વખતે તેને ગુણે અંદર આવી ગયા, ત્યારે જુદા લેવાથી શું લાભ? પ્રમેયમાં કણ કણ છે તે કહે છે, આત્મા શરીર ઇંદ્રિય અર્થ બુદ્ધિમન પ્રવૃત્તિ, દેવ
૧૫