________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૧
કહે છે કે આ ત્રણ ભેદો ખરા નથી, કારણ કે તત્વ ચિંતામાં તવ શોધવા માટે વાદ કરે, છળ જલ્પ વિતંડાથી કંઈ તત્વબોધ મળતું નથી, છલ વિગેરે તે પરને ઠગવા માટે હોય છે, પણ તેથી તત્વ શું મળે? એથી તમે ત્રણ ભેદો બતાવ્યા છતાં તેમાં પદાર્થપણું નથી, એવી જ જે પરમાર
થી વસ્તુ વૃત્તિએ વસ્તુ મળે તે જ પરમાર્થપણે સ્વીકાવી યુકત છે, અને વાદ પણ પુરૂષની ઈચ્છાને આધીનો હવાથી અનિશ્ચિત હોય છે, તેથી તેમાં પદાર્થપણું નથી, અને પુરૂષની ઈચ્છાને આશ્રયીવાદ લેવા જઈએ તે પશુ પક્ષી કુકડાં લાવક વિગેરે (પાડા હાથી બકરા કુતરા)માં પણ સામસામા પક્ષ બંધાઈ લડે છે, તેમનામાં પણ તત્વપ્રાપ્તિ ગણાય પણ તે તમે ઈચ્છતા નથી.
હેત્વાભાસ અસિદ્ધ અનેકાંતિક વિરૂદ્ધ હોય તેવા હેતુઓ હેતુઓ જેવા દેખાય છતાં તે નકામા હેવાથી હેત્વાભાસ છે જેના ચાર્ય કહે છે કે સાચા હેતુમાં પણ તત્વ વ્યવસ્થા નથી, તે હેત્વાભાસમાં કયાંથી હોય? તે કહે છે, અહીં જે નિયત વસ્તુ છે, તેજ તત્વ કહેવાને ગ્ય છે, પણ હેતુઓ તા. કોઈ વસ્તુમાં કઈ સ્થળે સાધતાં હેતુઓ છે બીજે સ્થળે તે હેતુ એ અહેતુ છે. એટલે અનિયત છે (માટે તે પદાર્થ નથી)
છ–અર્થને વિચાર કરતાં કહેનારને અર્થ બદલીને પૂર્વના અર્થને વિઘાત કરે, તેમાં અર્થ બદલવાથી કહેનાર છે