________________
૨૩૮]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
કારણ કે સત્તામાં સત્તા છે, તે દ્રવ્યમાં સત્તા કેમ ન માનેા ?) વળી જૈનાચાર્યે પ્રશ્ન પૂછે છે કે દ્રવ્ય વગેરેને સત્ માનીને તેમાં સત્ પ્રત્યય માનશે। કે અસત્ માનીને? જો તમે સત્ માનીને માનશે। તે સત્ કુદરતી આવી ગયા પછી સત્તા વડે શું? અને અસત્ માનીને સત્તા લાગુ પાડશે તે અસત્ એવા સસલાના શીંગડાં વિગેરે અસત્ પદાર્થમાં પણ સત્તા લાગુ પાડીને સત્ માની લેશે કે? તેજ કહ્યું છે કે-પેાતાની મેળેજ સત્તાવાળા પદાર્થો છે, અને સવાળા પદાર્થોમાં નવી સત્તાનું શું પ્રયેાજન છે? અને અસત્ પદાર્થો માનીને તેમાં સત્તા લાગુ પાડશે તે સર્વથા અસ'ભવ થશે, અને અતિ પ્રસંગ (અયુક્ત ઘટના) દોષ લાગુ પડશે, વિગેરે છે. આવુંજ ષષ્ણુ અપર સામાન્યમાં પણ ચાજવું, ખનેમાં ખરાખર રીતે ચૈાગક્ષેમ લાગુ પડે છે, વળી અમે જૈનોએ પણ વસ્તુને સામાન્ય વિશેષપણે કોઈ અંશે ભેદવાળી માનીએ છીએજ,અને સત્તા વિગેરે કાઇ અંશે એકતાપણું દ્રવ્યગ્રહણ કરવાથી તે ગ્રહણ કરેલ છે, (પર`તુ સર્વથા જુદી સત્તા માનવી તે જૈનાને કે તમને ઉચિત નથી.)
હવે જેનેતા વિશેષ ગુણેા—તેને તેએ અત્યંત (સર્વથા) જુદા માને છે, ત્યાં આ પ્રમાણે તેમને જેને કહે છે, સામાન્યથી વિશેષ જુદા ગુણની બુદ્ધિએમાના છે, તે અપર વિશેષ હેતુવાળી ન માનેા, કારણ કે પછી જુદાપણાની હદ નહુિ રહે, અને પેાતાની મેળે તેમ માનશે। તો દ્રવ્યાદ્ધિ દરેકમાં