________________
૨૨૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્રત્યે ભાવ ફલ દુખ અપ વર્ગ એમ છે, તેમાં આત્મા પિતે બધાને દેખનારે ભેગવનાર છે, અને તે ઈચ્છાદ્વેષ પ્રયત્ન સુખદુઃખ જ્ઞાન અનુમેય છે, જેનાચાર્ય કહે છે કે અમે તે આત્માને જીવ પદાર્થ પણે ગ્રહણ કર્યો છે, શરીર તે તેનું રહેવા ભેગવવાનું ઘર છે, તેમ પાંચ ઇંદ્રિયો પણ ભેગ આયતન (સાધનો) છે, અને ભોગવવા ગ્ય ઇદ્રિ એને માટે બધા પદાર્થો છે, એ બધાં શરીર વિગેરેને અમે અજીવ તરીકે લીધાં છે, બુદ્ધિ ઉપગ એ જ્ઞાનને એક ભાગ છે, તેને જીવ શબ્દ લેવાથી તેમાં સમાવેશ થઈ ગયે, બધા વિષયમાં અંત:કરણમાં બધું સાથે જ્ઞાન ઉત્પન્ન થાય, એવા ચિન્હવાળું મન છે તેમાં દ્રવ્ય મન (અદશ્ય ઇદ્રિ) તે દ્રવ્યરૂપે પુદગલનું બનેલું હોવાથી અજીવમાં લીધું અને ભાવ મન આત્માના જ્ઞાન ગુણરૂપે હોવાથી જીવમાં લીધું, આત્માને સુખ દુઃખ ભેગવવામાં પ્રવર્તન તે પ્રવૃત્તિ છે, પણ તે જુદા પદાર્થ તરીકે ગણવી ઉચિત નથી, તે કહે છે, પ્રવૃત્તિ તે આત્માની ઈચ્છા છે, તે આત્માને જ ગુણ છે, કારણ કે આત્માના અભિપ્રાયપણે જ્ઞાનને એક અંશ પ્રવૃત્તિ છે, આત્માને દૂષિત કરે તે દોષ છે, તે બતાવે છે, આ આત્માને આ શરીર અપૂર્વ નથી, કારણ કે આવું શરીર અનાદિથી તેની સાથે છે, તેમ છેલ્લું પણ નથી, કારણ કે જન્મ મરણથી પરંપરા અનંતી છે, આમ શરીરમાં અપૂર્વ કે અંતપણે જે આત્માને અધ્યયવસાય (વિચાર)