________________
૨૨૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. નિર્જરા મેક્ષ આ નવ પદાર્થો બેક ગાથા ૨૦-૨૧માં બતાવ્યા, તેમાં જે આત્માને જાણે. તેથી તે જાણનાર જીવરૂપે છે, લેક-શબ્દથી અજીવ જાણવું, તથા ગતિઆગતિ શાશ્વત અશાશ્વત સ્વભાવ બતાવ્યો, આશ્રવ તથા સંવર તે ખુલ્લા બે શબ્દથી લીધા છે, દુઃખ શબ્દથી બંધ પુણ્ય પાપ લીધાં, કારણ કે દુઃખ વિને પુણ્ય પાપને બંધ ન થાય, નિર્જરા શબ્દ વડે નિર્જરા પદાર્થ લીધે, તેનું ફલ મેક્ષ છે, માટે નિર્જરા સાથે મેક્ષ શબ્દ સમજી લેવાનું છે, એ પ્રમાણે પૂર્વે કહેલા જીવથી મેક્ષ સુધી નવ પદાર્થો છે, તે નવ પદાર્થોના સ્વીકારથી અસ્તિ વિગેરે ક્રિયાવાદ સ્વીકાર્યો છે, જે કઈ વિદ્વાન્ આ નવ પદાર્થોને જાણે, સ્વીકારે તે પરમાર્થથી કિયાવાદને જાણે માને છે, એમ ગણાય. પ્રબીજા મતમાં કહેલ પરિજ્ઞાનથી સમ્યવાદપણું કેમ સ્વીકારતા નથી? ઉ–તેમાં કહેલા વિચારો જોઈએ તેવા યુક્તિવાળા લાગતા નથી, તેનું દષ્ટાંત બતાવે છે, નિયાયિક દર્શનમાં પ્રમાણ પ્રમેય સંશય પ્રજન દષ્ટાંત સિદ્ધાન્ત અવયવ તર્ક નિર્ણયવાદ જ૯૫ વિતંડાહત્વાભાસ છલ જાતિ નિગ્રહસ્થાન એવા સોળ પદાર્થો બતાવ્યા છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે કહે છે, (૧) પ્રમાણ હેય ઉપાદેય નિવૃત્તિ પ્રવૃત્તિ રૂપપણે જેનું ઓળખાણ જેનાવડે જ્ઞાન-બોધ કરીએ તે પ્રમાણને ચાર ભેદ છે, પ્રત્યક્ષ અનુમાન ઉપમાન-શાદ (આગમ) તેમાં ઇન્દ્રિયોની નજીક જે પદાર્થો હોય, તે સંબંધી જે જ્ઞાન થાય, તેવ્ય