________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૨૧
onunun
નથી નીચે સાતમી નારકી સુધી બધા જ કર્મ ધારી છે, તેમાં સૌથી વધારે બહોળકમી જીવે છે તે સૌથી નીચે અપ્રતિષ્ઠાન નામના નરકના પાથડામાં જાય છે, એવું જે જાણે, ત્યાં સૌથી વધારે દુઃખ છે) આશ્રવ --આઠ પ્રકારનાં કર્મો જેનાથી આવે તે આશ્રવ તે જીવહિંસા રૂપ છે, અથવા રાગદ્વેષ રૂપ છે, અથવા મિથ્યાત્વ વિગેરે છે, તેને જાણે, તથા સંવર–આશ્રવને અટકાવ–તે ઠેઠ સંપૂર્ણ ગ. નિરોધના સ્વભાવ વાળું ચૌદમે ગુણ સ્થાને છે, તેને જાણે, વળી પુણ્ય પાપને જાણે, તથા અશાતવેદની રૂ૫ દુખને તથા તેના કારણને જાણે, તથા શાતા વેદનીયરૂપ સુખને તથા તેના કારણને જાણે, તેને પરમાર્થ આ છે કે જે કર્મબંધના હેતુઓને તથા તેના વિપર્યાસ હેતુઓને બરાબર જાણે, તે. સંબંધી આ લેક છે, यथा प्रकारा यावन्त संसारावेश हेतवः तावन्त स्तद्विपर्यासा निर्वाणा वेशहेतवः
જેવી રીતે જેટલા સંસાર ભ્રમણ હેત તેવી રીતે તેટલા મોક્ષગમન સંકેત
આ બધું જાણે તેજ માણસ પરમાથેથી બેલવાને ગ્ય છે, પ્ર-શું બોલવાને? ઉ-કિયાવાદ, અર્થાત્ જીવ છે, પુણ્ય છે પાપ છે તે પૂર્વે કરેલાં કર્મોનું ફળ છે, તે મત બતાવે તે કહે છે, જીવ અજીવ આશ્રવ સંવર બંધ પુણ્ય પાપ