________________
ખરસુ* શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૯
સુખ દુ:ખ ભાગવનારા જાણે છે, વળી જેણે જેવા સ્વરૂપે આત્મા છે, તેવા રૂપે પેાતાને જાણ્યા છે, તેણેજ આ બધા લેાક પ્રવૃત્તિરૂપ નિવૃત્તિરૂપ જાણેલે છે, વળી તેજ આત્માને એળખનારા આ જીવ અજીવ વિગેરે ક્રિયાવાદ માને છે, અને ખીજાને તેવા બેષ દેવાને ચેાગ્ય છે, વળી જે વૈશાખ સ્થાનમાં કેડે એ હાથ દઈ ઉભેલા પુરૂષ માફ્ક લેાક તથા અનંત આકાશાસ્તિકાયવાળા અલેાકને જાણે છે, તથા જીવા કયાંથી આવ્યા અર્થાત્ નારકીના કે તીર્થંચ મનુષ્ય કે દેવામાંથી કયા કર્મથી તેવી અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરે છે, તથા અનાગમન કયા સ્થાનથી થાય છે તથા તેવા સ્થાનમાં કયા ઉપાયાથી જવાય તે સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ માર્ગને જે જાણે. અને અનાગતિ તે સિદ્ધિ સંપૂર્ણ કર્મના નાશ અથવા લેાકા૨ે રહેલા આકાશસ્થાનને જાણવી, તથા શાશ્ર્વત સર્વ વસ્તુ સમૂહ દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ નિત્ય છે, પર્યાય નયની અપેક્ષાએ પ્રત્યેક ક્ષણે બદલાવાથી અનિત્ય છે, બંને ગુણા સાથે લેવાથી નિત્યાનિત્ય સ્વરૂપે બધી વસ્તુ છે, તેવું જે જાણે છે, .તેવું જૈનાગમ કહે છે, જેમકે નારકીના જીવ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય અને ભાવ (પર્યાય)ની અપેક્ષાએ અશાશ્વત છે આ પ્રમાણે તીર્યંચ વિગેરે પણ જાણવા, અથવા નિવાણની અપેક્ષાએ જીવ શાશ્ર્વત અને સંસારની અપેક્ષાએ જીવ અશાશ્ર્વત છે કારણ કે સ`સારમાં રહેલા જીવે કર્મોનુસાર સત્ર ભ્રમણ કરે છે, તથા જાતિ તે નરક દેવ