________________
~~
-~
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૭ ધરાવે છે, તે લેક સ્વરૂપ જાણે છે, અથવા બીજા તે ગણધર વિગેરે પરથી તે તીર્થકર કે બીજા પાસેથી જીવ વિગેરે પદાર્થોને જાણીને (બીજા ના હિત માટે તેમને ‘ઉપદેશ આપે છે, તે સાધુ સારા માઠાને જાણ હોય તે પિતાના આત્માને તારવા સમર્થ થાય છે, અર્થાત આત્માને સંસાર કૂવાપી બહાર કાઢવા સમર્થ હોય છે, તેજ પ્રમાણે બીજા જીને પણ સદુપદેશ આપીને તારવા યોગ્ય છે, તેવા બંને પ્રકારના સ્વયંબુદ્ધ તીર્થકર વિગેરે સર્વને અથવા પરથી બેધ પામનાર ગણધર વિગેરે જેતિ સમાન પદાર્થોનું સ્વરૂપ બતાવે છે, તેથી તેમને ચંદ્ર સૂર્ય કે દીવા માફક માનીને આત્માનું હિત ઈચ્છતે સંસાર દુઃખથી ઉદ્વેગ પામેલે (ધર્મ સમજવાથી) પિતાને કૃતાર્થ માનતો હમેશાં ગુરૂ આજ્ઞાથી તેમના ચરણનું સેવન કરી આખી જીંદગી સુધી તેમની પાસે વસે તે કહે છે, नाणस्स होइ भागी थिरयरओ दसणे चरित्ते य घना आवकहाए गुरु कुलवासं ण मुंचंति ॥१॥
જેઓ ગુરૂ કુલવાસ નથી મુકતા, તેઓ આખી જીંદગી સુધી ધન્યવાદને ગ્ય છે, તેઓ જ્ઞાનના ભાગીયા થાય છે, (મેળવે છે) તથા ધર્મશ્રદ્ધામાં તથા ચારિત્રમાં સારી રીતે સ્થિર થાય છે, ગુરૂ કુલવાસમાં કેવા સાધુ રહે છે, તે બતાવે છે, જેઓ કર્મનું સ્વરૂપ સમજીને મનુષ્ય દેવ આર્યક્ષેત્ર