________________
બારમું શ્રી સમવસરણું અધ્યયન.
[૦૯ સ્વયંભુરમણસમુદ્ર માફક અપાર છે, જે સમુદ્રનું ઘણું પાણી જલચર કે સ્થળચર પ્રાણીથી ન ઓળંગાય, તેમ આ સંસારસાગર પણ સમ્યગદર્શન સિવાય ન ઓળંગાય, તે તું જાણુ, ભવગહન ૮૪ લાખ યૂનિ પ્રમાણ છે, જેમાં સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા છે તે પ્રમાણે આયુસ્થિતિ જોગવી મહાદુઃખથી (કઈ ભવ્ય જીવ) છુટે છે, એ અસ્તિવાદી ક્રિયા માનનાર આસ્તિકને છુટવું મુશ્કેલ છે, તે નાસ્તિકનું શું કહેવું? વળી તે ભવગહન સંસારને બતાવે છે કે આ સંસારમાં સાવદ્યકર્મ કરનારા કુમાર્ગમાં પડેલા જુ મત પકડી બેઠેલા ખેદ પામેલા પાંચ ઇંદ્રિયે વિષય પ્રધાન એવી સ્ત્રીમાં રક્ત બનેલા અથવા વિષય સ્ત્રી (વેશ્યા રૂપાળી સ્ત્રી) ને વશ પડેલા બધા સામયિકાદિ ધર્મક્રિયામાં પાછા હઠે છે, તે વિષય સ્ત્રીરૂપ કાદવમાં ફસેલા આકાશ આશ્રિત કે પૃથ્વી આશ્રિત લેકમાં અથવા સ્થાવર જંગમ બે પ્રકારના જીવ સમૂહમાં ભટકે છે, અથવા સાધુ વેષ ધારીને (ચરિત્ર પૂરું ન પાળવાથી તથા સંસાર ન છોડી તેમાં રચ્યા પચ્યા રહેવાથી અથવા રાગદ્વેષ વડે ચાદ રાજકમાં ભમે છે. न कम्मुणा कम्म खवैति बाला, . अकम्मुणा कम्म खति धीरा मेधाविणो लोभ मयावतीता .
संतोसिणो नो पकरेंति पावं ॥१५॥