________________
૨૮] .
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
કાય શબ્દથી પૃથ્વીકાય વિગેરે છએ લેવા, હવે બીજી રીતે જીવના ભેદ બતાવે છે, જે આકાશગામી જેમાં ઉડવાની શક્તિવાળા ચારે પ્રકારના દેવ વિદ્યાધર પક્ષી વાયુ અને ઝીણાં ઉડતાં જતુઓ છે, તથા પૃથ્વી આશ્રી પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ બે ઇદ્રિ ત્રણ ઇંદ્રી ચાર ઇંદ્રી જી. છે, તે બધા પિતાનાં કરેલા કર્મોને આધારે જુદા જુદા રૂપે અરટની પાણીની ઘડીએ ભરાય ઠલવાય તેમ આ છે ભ્રમણ કરે છે. जमाहु ओहं सलिलं अपारगं
जाणाहिणं भवगहणंदुमोक्खं जंसि विसन्ना विसयंगणाहिं
दुहओऽविलोयं अणुसंचरंति ॥१४॥ આ સૂ. અર્થઆ જન્મ મરણના ભવ ગહનના ઓઘમાં સમુદ્રના અગાધ જલમાં જેમ તરવાનું જેવું મુશ્કેલ છે, તેમ આ દુઃખથી છુટવું મુશ્કેલ છે, જે સંસારમાં વિષયવાસનાવાળી અંગના (સ્ત્રી)ના રસમાં ખુંચેલા બંને પ્રકારના લેકમાં ત્રણ સ્થાવરરૂપે ભમે છે. 1 ટકાનો અર્થ_આ એઘિ સંસાર સાગરરૂપ છે તે તીર્થકર ગણધર વિગેરે તેનું સ્વરૂપ જાણનારા કડે છે કે