________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯૭
- ટીકાને સાર—આ પ્રમાણે જેનોને પરવાદી કહે છે, હે બંધ! શ્રુતજ્ઞાન જ્યોતિષ પણ જૂઠું પડે છે તે બતાવે છે, જેમકે ચિદપૂર્વ ભણેલાઓ પણ છ સ્થાનમાં (છ વિભાગમાં પડેલા છે તેવું જૈન શાસ્ત્ર કહે છે, તે અષ્ટાંગ નિમિત્ત ભણેલામાં ભૂલ કેમ ન પડે? વળી અંગથી જુદા એવા નિમિત્ત શાસ્ત્રના ૧૨૫૦ અનુટુભ (પ) છંદના લેક છે, તેની સાડાબાર હજાર ફ્લેક પ્રમાણ ટીકા છે, અને તેની પરિભાષા (વિશેષ અર્થ) સાડાબાર લાખ શ્લેક પ્રમાણ લખાણ છે,
વળી અષ્ટાંગ નિમિત્ત જાણનારાના પણ પરસ્પર ઓછા વધતા પ્રમાણથી છ ભેદ થાય છે, તેમના બોલવામાં પણ ભેદ પડી જાય, સૂત્રમાં કઈ શબ્દ પુંલિગ છે, પણ નિમિત્તનું વિશેષણ નપુંસક જોઈએ, તેનું કારણ એ છે કે કાંતે કવિતાને લીધે છે અથવા તે પ્રાકૃત શૈલી હેવાને લીધે છે, તેથી એ અર્થ લે કે કેટલાંક નિમિત્તે તથ્ય સાચાં છે. કેટલાંક નિમિત્તામાં અથવા નિમિત્ત જાણનારાઓમાં બુદ્ધિના સંકેચને લીધે અથવા વિશેષ ક્ષય ઉપશમના અભાવે કહેલા નિમિત્તના જ્ઞાનમાં ફેર પડે છે, આહંત (જૈન) આગમાં જ્યારે નિમિત્ત કહેવામાં ફેર પડે છે, ત્યારે બીજા જૈનેતરના વચનેમાં તે શું કહેવું? આવી રીતે નિમિત્ત શાસ્ત્રોમાં ખટાપણું જાણુને તે અકિયાવાદીઓ વિદ્યાના સાચા ભાવને ન માનતાં નિમિત્ત (તિષ)