________________
બારમુ શ્રી સમવસરણું અધ્યયન. [૨૦૫ શાંતિ માટે નકામી છે, આ તેં મેક્ષના માટે ન લખેલી પદ્ધતિ માફક છે, અર્થાત્ તે શાસ્વતી માન્યતા છે કે કિયાજ્ઞાન બંને સાથે જોઈએ, ૧૧, (આ અગ્યારમી ગાથામાં ટીકાકારે બેવડે અર્થ કર્યો છે તે જૈનેતરોને લાગુ પાડી એકાંત કિયા કે જ્ઞાનને નિરર્થક કહ્યાં છે, અને જેનાગમને અર્થ લઈ સિદ્ધ કર્યું છે કે પોતાનાં સારા માઠાં કૃત્યનું ફળ ભેગવવાનું છે માટે સમજીને દીક્ષા પાળો.) ते चक्खु लोगंसिह णायगा उ
_मग्माणुसासंति हितं पयाणा तहा तहा सासयमाहु लोए
जंसी पया माणव! संपगाढा ॥१२॥ "સૂત્ર –કેવળ જ્ઞાનરૂપ ચક્ષુવાળા નાયકે સંસારી ને હિતોપદેશ આપે છે કે રાગદ્વેષની બુદ્ધિ કરશો તે આ. લેકમાં તે મનુષ્ય ઘણે કાળ ભ્રમણ કરશે, કારણ કે લેક શાસ્વત છે. છે. અર્થ:–વળી તે તીર્થકર ગણધર વિગેરે અતિશય જ્ઞાનીઓ આ લેકમાં ચક્ષુમાફક ચક્ષુઓ વાળા છે, તે બતાવે છે, જેમ ચક્ષુ અજવાળામાં પોતાની સામે રહેલા. પદાર્થોને બરોબર દેખે છે, એમ તેઓ પણ લોકોમાં રહેલા