________________
૧૭૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
પક્ષ) ના સ્વરૂપને નિશ્ચય કરવાને સમજવાને) શકિતવાન છે, જેમકે કંઈ પણ દેખાય છે. તેના ત્રણ ભાગ ધારીએ, સામે નજરે દેખાતે વચલા અને પાછલો એમ ત્રણે ભાગ થતાં આપણી સામાન્ય દષ્ટિ પ્રમાણે નજરે દેખાતે ભાગ જણાશે, પણ વચલા પાછલ નહિ દેખાય, કારણ કે પાછલા બે દેખાતા નથી, નજરે દેખાતા ભાગના પણ ત્રણ ભાગ પાડીએ તે સૌથી સૂક્ષ્મ ભાગ પરમાણુ થશે, તે અત્યંત બારીક હોવાથી આપણું આંખે તે નહિ જ દેખાય, (વચલા કેટલાક દેખાશે ને કંઈક નહિ દેખાય) એમ સર્વસના અભાવથી અને અસર્વજ્ઞથી બરોબર નિ ય ન થવાથી તથા સર્વે વાદીએના પરસ્પર વિરૂદ્ધ તત્વ માનવા વડે તેમાં માથું મારવા જતાં સામાન્ય જ્ઞાનીઓને તથા પ્રમાદવાળા જીને ગમે તેમ બોલી જવાથી બહુ દોષ થવાથી અજ્ઞાનજ વધારે સારૂં (કે દે ન થાય તે બતાવે છે, જેમ કે “કોઈ અજ્ઞાની કેઈને પગથી માથામાં લાત મારે, તે પણ તેના ચિત્તની શુદ્ધિ હોવાથી તેવા દોષ ને ભાગી ન થાય, (બાળક અજ્ઞાની કોઈને લાત મારે તે પ ધ ચડતો નથી) આ પ્રમાણે અજ્ઞાનીઓ અજ્ઞાનને શ્રેય માનવાથી મિથ્યાવાદી છે, તેમ અજ્ઞાનને એય માનવાથી તેમની શિકા કંઈ દૂર થતી નથી એમ અજ્ઞાની અનિપુણ સમ્યગ જ્ઞાનથી રહિત જાણવા, તેમનું સમાધાન જૈનાચાર્ય કરે છે,
તેમની પ્રથમની શંકા આ છે કે પરસ્પર વિરૂદ્ધ બોલ