________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૧ -~ ~
વળી શૂન્યતા બતાવવા માટે કહે છે, સર્વ શૂન્ય વાદીઓ પણ આ ક્રિયાવાદી છે, બધા નજરે દેખે છે કે સૂર્ય ઉગે છે તે ઉગવાની ક્રિયાને નિષેધ કરે છે, તે બતાવે છે, બૈધના માનવા પ્રમાણે સર્વજનસમૂહને નજરે દેખાતે જગતમાં મોટા દીવા જેવો દિવસ રાત્રીના કાલનો વિભાગ બતાવનાર સૂર્ય પણ સિદ્ધ નહિ થાય, તેને ઉદય અને અસ્ત થે કયાંથી થાય, વળી ઝળઝળતું તેજનું મંડળ દેખાય છે તે પણ તેમની બુદ્ધિમાં ભૂલેલી મતિવાળાને જેમ બે ચંદ્ર વિગેરે પેટે ભાસ થાય તેમ મૃગ તૃષ્ણ ઝાંઝવાનું પાણી છે, તેમ તે સાચે સૂર્ય ઉમતે આથમતો જૂઠ થાય, વળી ચંદ્રમાં શુકલ પક્ષમાં વધે નહિ, તેમ અંધારીયામાં રોજ રોજ થોડા થોડા ઘટે નહિ, તેમ તેમ પર્વતમાંથી ઝરણાનું પાણી ઝરે નહિ, તથા વાયુઓ હમેશાં વાનારા ન વાય, વધારે શું કહીએ ? આ આખે લેક (જીર સમૂહ વિગેરે) અર્થ શૂન્ય નિગ્ન અભાવરૂપ તે શૂન્યવાદીના મત પ્રમાણે થાય અર્થાત્ જે કંઈ દેખાય છે, સમજાય છે, તે બધું માયાજાલ કે સ્વપ્ના માફક કે ઈંદ્ર જાલ માફક દેખાય છે, પણ તે કઈ માનવાનું નથી,) હવે તેનું ખંડન કરવા કહે છે, जहाहि अंधे सह जोतिणावि
रूवाइ जोपस्सत्ति हीण णेत्ते