________________
--
--*
૧૯૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. વ્યવસ્થા પણ બીજું તેવું સત્ય હોય તે થાય છે જો તેવું બીજું સત્ય ન હોય તે કેના વડે કેની (ઈદ્રજાલ (નકલ) બતાવશે, બે ચંદ્ર દેખવા તે પણ રાત્રિમાં એક ચંદ્ર હોય તે બીજા ચંદ્રમાનો આભાસ થાય છે, સર્વશૂન્ય હોય તે તે બે ચંદ્રમા ન ઘટે, તેમ કોઈપણ વસ્તુને અભાવ સર્વથા તુચ્છરૂપ વિદ્યમાન નથી, સસલાનું સીંગડું કાચબાના વાળ આકાશનું કમળ વિગેરે અત્યંત અંભાવવાળી વસ્તુઓ પ્રસિદ્ધ છતાં પણ બે પદના સમાસવાળી વસ્તુને અભાવ છે, પણ એકપદે વાચકવાળી વસ્તુને અભાવ નથી, જેમકે સસલે પણ છે, સીંગડું પણ છે, ફક્ત અહીં સસલાના મસ્તક ઉપર ઉગનાર સીંગડું નથી તેથી સંબંધ ફક્ત નિષેધ થયે, પણ વસ્તુને સર્વથા નિષેધ નથી, એ પ્રમાણે બીજે પણ સમજવું, તેથી વિદ્યમાન એવી અસ્તિ વિગેરે ક્રિયામાં જેની બુદ્ધિ રેકાઈ ગયેલ છે તેવા મતવાળા અકિયાવાદને આશ્રય લઈ બેઠેલા છે, પરંતુ જેમની બુદ્ધિ જડ નથી થઈ, તેવાજ બરોબર અર્થ સમજનારા હોય છે, તે અવધિજ્ઞાની મન:પર્યાય જ્ઞાની અને કેવળજ્ઞાનીઓ ત્રણ લેકમાં પિલાણમાં સર્વત્ર વ્યાપી રહેલ પદાર્થોને હાથમાં રહેલા આંબળાના ન્યાય વડે દેખે છે, (જેમ આપણે હાથમાં રહેલા આંબળાને આંખથી પ્રત્યક્ષ જોઈએ તેમ તેઓ કેવળ જ્ઞાનીઓ બધું