________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૭૧
^^^
^^
^^
vvvvvv
v
A^^^^?
વાથી યથાર્થવાદી (સાચા) નથી તે ઠીક છે કારણ કે તે બોલનારા અસર્વજ્ઞના કહેલા આગમ (સિદ્ધાંતને માને છે, પણ તેથી બધાએ અયુગમવાદ (સિદ્ધાંતના વચનો)ને બાધ આવતું નથી, કારણ કે સર્વ પ્રણીત આગમ માનનારા વાદીઓને કયાંય પરસ્પર વિરોધ આવતો નથી, કારણ કે. તે સિવાય સર્વાપણું સિદ્ધ ન થાય, તે કહે છે.
જ્ઞાન ઉપર આવેલા આવરણે પડદા) સંપૂર્ણ ક્ષય થવાથી તેવા જ્ઞાની ભગવંતને રાગ દ્વેષ મેહવાળાં જૂઠાં. કારણે ન હોવાથી તેમનું વાકય યથાર્ય (સાચું) હોવાથી તમે એમ નહીં કહી શકે કે તે અયથાર્થ (જૂઠું) છે, અજ્ઞાની અહીં શંકા કરે છે કે જે કંઈ સર્વજ્ઞ હોય, પણ તે સર્વજ્ઞ છે, એ સંભવ અમને થતો નથી, તે પૂર્વે બતાવ્યું છે. જૈનાચાર્ય કહે છે. તમે સાચું કહ્યું પણ અયુક્ત કહ્યું, જુઓ એ સર્વજ્ઞ વિદ્યમાન હોય તે પણ અમારા જેવા અજ્ઞાનીથી ઓળખાતું નથી.” એ તમારું વચન અયુક્ત છે, તે બતાવીએ છીએ, જો કે તમારા માનવા પ્રમાણે પરના મનની વાત બરોબર આપણે ન જાણુ શકવાથી સરાગીઓ વીતરાગ જેવા દેખાય છે, અને સાચા વીતરાગ દેખાય છે, એમ પ્રત્યક્ષ એકદમ ન જણાય, પણ સંભવ અનુમાનના સભાવથી અને બાધક પ્રમાણના અનુભવથી તેનું અસ્તિ (વિદ્યમાનપણું) ઉડી જતું નથી, સંભવ અનુમાન બતાવે છે. વ્યાકરણ વિગેરે શાસ્ત્રના ભણવાથી સંસ્કારવાળી બુદ્ધિને.